ગુજરાતમાં ટેટ-૧ અને ટેટ-૨ પરીક્ષા 2022 નો કાર્યક્રમ જાહેર

ગુજરાતમાં યોજાશે TET-1 અને TET-2 ની પરીક્ષા.

શિક્ષક પાત્રતા કસોટી-1

TET-1 નું સંપૂર્ણ નામ જાણો

TET-2 નું સંપૂર્ણ નામ જાણો

શિક્ષક પાત્રતા કસોટી-2

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા લેવાશે પરીક્ષા

TET ના ફોર્મ ભરવાની શરૂઆત 21-10-2022 ના રોજ થશે.

TET ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05-12-2022 છે.

TET-1 અને TET-2 પરીક્ષા કુલ 150 ગુણની લેવાશે.