SSA ગુજરાત ભરતી 2022

કુલ જગ્યા: ૧૩૦૦

શૈક્ષણિક લાયકાત

કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ

પગાર

ઉમેદવારોને રૂ.15,000/- માસિક ફિક્સ પગાર આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારોએ SSA ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

વાંચો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

સત્તાવાર નોટિફિકેશન અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે માહિતી નીચે લિંક પર આપેલ છે.