PVC Aadhar Card:  ઘરે બેઠા ઓનલાઇન ઓર્ડર કરો

શું તમારી પાસે સાદુ આધાર કાર્ડ છે?

તમે પણ હવે ઘરે બેઠા  PVC આધાર કાર્ડ ઓનલાઇન મંગાવી શકો છો.

PVC Adhaar Card શું છે?

માહિતી આપતાં, UIDAIએ જણાવ્યું હતું કે, ‘ઓર્ડર આધાર PVC કાર્ડ’ UIDAI દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવી સેવા છે જે આધાર ધારકને તેની/તેણીની આધાર વિગતો PVC કાર્ડ પર નજીવી ફી ચૂકવીને પ્રિન્ટ કરવાની સુવિધા પૂરી પાડે છે. જે નિવાસીઓ પાસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નથી તેઓ પણ નોન-રજિસ્ટર્ડ/વૈકલ્પિક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર આપી શકે છે.

PVC Aadhar Card નો ઓર્ડર ઓનલાઇન કેવી રીતે કરવો?

સૌપ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

+

હવે, ‘ઓર્ડર આધાર પીવીસી કાર્ડ’ સેવા પર ક્લિક કરો અને તમારો 12 અંકનો આધાર નંબર 28 અંકનો નોંધણી ID દાખલ કરો.

ત્યારબાદ, OTP વડે આગળ વધુ અને રૂ.50 ફી

પછી, તમારૂ PVC આધાર કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા તમારા એડ્રેસ પર મોકલી આપવામાં આવશે.