ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે ONGC Bharti 2022

હાઇલાઇટ

પોસ્ટનું નામ

કુલ જગ્યા

લાયકાત

છેલ્લી તારીખ

સત્તાવાર સાઇટ

વિવિધ પોસ્ટ

871

ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ

12-10-2022

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા 871 જગ્યાઓની ભરતી જાહેર

ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો કરી શકે છે અરજી.

ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધુ ના હોવી જોઇએ.

પગાર-ધોરણ: રૂ. 60,000 થી 1,80,100/-

ONGC Bharti 2022 નોટિફિકેશન

ONGC એ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો માટે 871 પોસ્ટની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માગે છે તેઓ પહેલા સત્તાવાર સૂચના વાંચે અને પછી ઓનલાઈન અરજી કરે.

ઉમેદવારોએ ONGC ની સત્તાવાર વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

+

મહત્વપૂર્ણ તારીખો

અરજીની શરૂઆતની તારીખ: 22-09-2022 અરજી કરવાની છેલ્લી તારીખ: 12-10-2022