ECIL એપ્રેન્ટિસ ભરતી 2022

હાઇલાઇટ

પોસ્ટનું નામ

કુલ જગ્યા

લાયકાત

છેલ્લી તારીખ

સત્તાવાર સાઇટ

એપ્રેન્ટિસ

284

I.T.I. પાસ

10-10-2022

ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ECIL) દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટની ભરતી.

ITI પાસ ઉમેદવારો કરી શકે છે અરજી.

ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. સામાન્ય ઉમેદવારો માટે ઉચ્ચ વય મર્યાદા 25 વર્ષ, OBC 28 અને SC/ST માટે 30 વર્ષ છે.

પગાર-ધોરણ: રૂ. 8050/- દર મહિને.

ECIL એપ્રેન્ટિસ ભરતી 2022 નોટિફિકેશન

ECIL એ I.T.I પાસ ઉમેદવારો માટે 284 પોસ્ટની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માગે છે તેઓ પહેલા સત્તાવાર સૂચના વાંચે અને પછી ઓનલાઈન અરજી કરે.

ઉમેદવારોએ ECIL ની સત્તાવાર વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

+

મહત્વપૂર્ણ તારીખો

અરજીની શરૂઆતની તારીખ: 27-09-2022 અરજી કરવાની છેલ્લી તારીખ: 10-10-2022