TET-1 Old Paper and Answer Key 2014/2015/2018

TET-1 Old Paper and Answer Key 2014/2015/2018: પરીક્ષાની તૈયારી માટે જૂના પ્રશ્નપત્રો ખૂબ જ ઉપયોગી છે. તમને ખબર જ હશે મિત્રો કે ટુંક સમયમાં TET-1 પરીક્ષા લેવામાં આવશે. આ ટેટ પરીક્ષાની તૈયારી માટે ઘણા ઉમેદવારો અગાઉ લેવાયેલ ટેટ પરીક્ષાના પ્રશ્નપત્રો શોધી રહ્યા હશે. આ તમામ મિત્રો અમારી વેબસાઇટ GSSSB.IN પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. અને ખાશ વાત એ છે કે અહીં તે પેપરની ફાઇનલ આન્સર કી સાથે આપવામાં આવી છે.

TET-1 Old Paper and Answer Key

TET-1 Old Paper and Answer Key

પરીક્ષાનું નામ TET-1 (શિક્ષક પાત્રતા કસોટી-1)
ધોરણ 1 થી 5 માટે
પરીક્ષાનું વર્ષ 2014/ 2015/ 2018

TET-1 Old Question Paper and Final Answer Key 2014, 2015, 2018:

નીચે ટેટ ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૮ માં લેવાયેલ પરીક્ષાનાં પ્રશ્નપત્ર અને તેની ફાઇનલ આન્સર કી લિંક પર ક્લિક કરી ડાઉનલોદ કરી શકો છો.

પરીક્ષાનું નામ પરીક્ષાની તારીખ ડાઉનલોડ લિંક
TET-1 03-08-2014 DOWNLOAD
23-08-2015 DOWNLOAD
04-03-2018 DOWNLOAD