SSA ગુજરાત ભરતી 2022 – BRC, URC અને CRC કો-ઓર્ડિનેટર પોસ્ટ માટે અરજી કરો

SSA ગુજરાત ભરતી 2022: સમગ્ર શિક્ષા (SSA) ગુજરાત એ BRC, URC અને CRC કો-ઓર્ડિનેટર પોસ્ટ ખાલી જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. આ ભરતી માટેની લેખિત પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ ધ્વારા તા.૨૫ સપ્ટેમ્બર, રવિવાર–૨૦૨૨ ના રોજ લેવામાં આવશે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

SSA ગુજરાત ભરતી 2022

SSA ગુજરાત ભરતી 2022

સૂચના SSA ગુજરાત ભરતી 2022 – BRC, URC અને CRC કો-ઓર્ડિનેટર પોસ્ટ માટે અરજી કરો
ઓર્ગેનાઇઝેશન નામ સર્વ શિક્ષા અભિયાન (SSA)
પોસ્ટનું નામ BRC, URC અને CRC કોઓર્ડિનેટર
કુલ જગ્યા
લાયકાત 10th / 12th / PTC / ગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ સપ્ટેમ્બર 15, 2022
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 20, 2022
રાજ્ય ગુજરાત
સત્તાવાર સાઇટ www.ssagujarat.org

SSA Gujarat Bharti 2022 Vacancy Details:

  1. BRC કોઓર્ડિનેટર
  2. URC કોઓર્ડિનેટર
  3. CRC કોઓર્ડિનેટર

શૈક્ષણિક લાયકાત:

  1. ધો.૧૦/૧૨ પાસ સાથે પીટીસી/સમકક્ષ અથવા તાલીમી સ્નાતક/સમકક્ષ તરીકેની શૈક્ષણિક લાયકાત ફરજીયાત ગણવી.
  2. સ્નાતક તથા તાલીમી સ્નાતક ઉપરાંતની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત વધારાની લાયકાત ગણાશે તેનો ગુણાંકનમાં સમાવેશ કરેલ છે.
  3. ઉકત બન્ને લાયકાતો પ્રાથમિક શિક્ષકની ભરતી માટે માન્ય ગણાતી લાયકાતો મુજબની રહેશે.
  4. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક/વિદ્યાસહાયક તરીકેનો બીઆરસી/યુઆરસી કોઓર્ડિનેટર માટે ૫ (પાંચ) વર્ષનો અને સીઆરસી કો–ઓર્ડિનેટર માટે ૩ વર્ષનો અનુભવ આવશ્યક છે.

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ

SSA પગાર:

પગાર-ધોરણ જોવા માટે જાહેરાત વાંચો.

SSA ગુજરાત ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • SSA ની સત્તાવાર વેબસાઇટ https://ssagujarat.org/ ની મુલાકાત લો.
  • Recruitment વિકલ્પ પર ક્લિક કરો.
  • Registration વિકલ્પ પર ક્લિક કરો.
  • માહિતી દાખલ કરી Submit કરો.
  • Email અને Password વડે Login કરો.
  • અરજી ફોર્મમાં જરૂરી વિગતો દાખલ કરો.
  • આવશ્યક દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો જોડો.
  • ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
  • ફરીથી ભરેલી બધી માહિતી પર જાઓ.
  • સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
  • ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ અને સાચવી શકે છે.
  • અરજી કરવાની લિંક: https://ssarms.gipl.in/

SSA ગુજરાત ભરતી 2022 નોટિફિકેશન PDF:

SSA ગુજરાત એ BRC, URC અને CRC કો-ઓર્ડિનેટરની પોસ્ટ માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તારીખ: ૨૦-૧૦-૨૦૨૨ સુધીમાં SSA ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજીઓ કરી શકે છે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો અને પછી અરજી કરો.