SMC ભરતી 2022 – વિવિધ જગ્યા માટે ઓનલાઇન અરજી કરો

SMC ભરતી 2022: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ મેડિકલ ઓફિસર, ગાયનેકોલોજિસ્ટ અને પિડિયાટ્રિશિયન પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

SMC ભરતી 2022

SMC ભરતી 2022

સૂચના SMC ભરતી 2022 – વિવિધ જગ્યા માટે ઓનલાઇન અરજી કરો
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
કુલ જગ્યા 14 પોસ્ટ
લાયકાત
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ સપ્ટેમ્બર 19, 2022
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 30, 2022
જોબ લોકેશન સુરત
રાજ્ય ગુજરાત
દેશ ભારત
સત્તાવાર સાઇટ www.suratmunicipal.gov.in/

SMC Recruitment 2022 Vacancy Details:

જગ્યાનું નામ કુલ જગ્યા
ગાયનેકોલોજિસ્ટ 06
પિડિયાટ્રિશિયન 04
મેડિકલ ઓફિસર 04

SMC ભરતી 2022 શૈક્ષણિક લાયકાત:

  • ગાયનેકોલોજિસ્ટ – M.B.B.S.
  • પિડિયાટ્રિશિયન – M.B.B.S.
  • મેડિકલ ઓફિસર – બેચલર ઓફ મેડીસીન અથવા બેચલર ઓફ સર્જરી

ઉંમર મર્યાદા:

ગાયનેકોલોજિસ્ટ અને પિડિયાટ્રિશિયન મા અરજી કરનાર ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષથી વધુ ના હોવી જોઇએ અને મેડિકલ ઓફિસર માટે ૩૫ વર્ષથી વધુ નહી.

વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખની ગણવામાં આવશે.

આ પણ વાંચો: SSC CGL Recruitment 2022 – 20,000 ખાલી જગ્યાઓ માટે અરજી કરો

પગાર ધોરણ:

પોસ્ટનું નામ પગાર
ગાયનેકોલોજિસ્ટ રૂ. ૬૭૭૦૦ – ૨૦૮૭૦૦
પિડિયાટ્રિશિયન
મેડિકલ ઓફિસર રૂ. ૫૩૧૦૦ – ૧૬૭૮૦૦

SMC ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • SMC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. https://www.suratmunicipal.gov.in/
  • ભરતી વિભાગનું પૃષ્ઠ ખોલો અને વધુ જુઓ પર ક્લિક કરો.
  • જાહેરાતમાંથી બધી માહિતી ધ્યાનથી વાંચો.
  • અરજી ફોર્મ બોક્સમાં જરૂરી વિગતો ભરો.
  • SMC ભરતી 2022 માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
  • અરજીપત્રક સાથે જરૂરી દસ્તાવેજ જોડો.
  • અરજી લિંક: https://www.suratmunicipal.gov.in/Information/Recruitment

SMC Recruitment 2022 Notification:

સુરત મહાનગરપાલિકા એ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. SMC ભરતી 2022 માં અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો 30-09-2022 ના રોજ અથવા તે પહેલાં ઑનલાઇન અરજીઓ કરી શકે છે. આ ભરતી માં કુલ ૧૪ જગ્યાઓ છે. વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચો.