SMC બાયોમેડિકલ એન્જિનિયર ભરતી 2022 – રૂ.30,000 મળશે પગાર

SMC બાયોમેડિકલ એન્જિનિયર ભરતી 2022: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ બાયોમેડિકલ એન્જિનિયર પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

SMC બાયોમેડિકલ એન્જિનિયર ભરતી 2022
SMC Biomedical Engineer Recruitment 2022

SMC બાયોમેડિકલ એન્જિનિયર ભરતી 2022

સૂચના SMC બાયોમેડિકલ એન્જિનિયર ભરતી 2022 – રૂ.30,000 મળશે પગાર
પોસ્ટનું નામ બાયોમેડિકલ એન્જિનિયર
કુલ જગ્યા 04 પોસ્ટ
લાયકાત એન્જિનિયરિંગ
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ સપ્ટેમ્બર 07, 2022
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 11, 2022
જોબ લોકેશન સુરત
રાજ્ય ગુજરાત
દેશ ભારત
સત્તાવાર સાઇટ www.suratmunicipal.gov.in/

SMC Bharti 2022 Eligibility Criteria:

શૈક્ષણિક લાયકાત:

બી.ઈ.(બાયો મેડીકલ એન્જીનીયરીંગ) અથવા બી.ઈ.(બાયો મેડીકલ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જીનીયરીંગ) અને તે પાસ કર્યા બાદ હોસ્પીટલ ઈકવીપમેન્ટસની કામગીરીનો ૨ (બે) વર્ષનો અનુભવ.

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પગાર ધોરણ:

રૂા. ૩૦,૦૦૦/- ફીકસ.

આ પણ વાંચો: SBI ક્લાર્ક ભરતી 2022: 5000+ જગ્યાઓ, સ્નાતક ઉમેદવારો માટે બેંક નોકરીઓ

SMC બાયોમેડિકલ એન્જિનિયર ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • SMC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. https://www.suratmunicipal.gov.in/
  • ભરતી વિભાગનું પૃષ્ઠ ખોલો અને વધુ જુઓ પર ક્લિક કરો.
  • જાહેરાતમાંથી બધી માહિતી ધ્યાનથી વાંચો.
  • અરજી ફોર્મ બોક્સમાં જરૂરી વિગતો ભરો.
  • બાયોમેડિકલ એન્જિનિયર ભરતી 2022 માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
  • અરજીપત્રક સાથે જરૂરી દસ્તાવેજ જોડો.
  • અરજી લિંક: https://www.suratmunicipal.gov.in/Information/Recruitment

આ પણ વાંચો: 10 પાસ માટે DRDO ભરતી 2022 – 1901 જગ્યા માટે અરજી કરો

SMC ભરતી 2022 નોટિફિકેશન:

SMC એ બાયોમેડિકલ એન્જિનિયર ની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો 11-09-2022 ના રોજ અથવા તે પહેલાં ઑનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે. આ ભરતી ૧૧ મહિનાના કરાર આધારીત છે. વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચો.

નોટિફિકેશન