SEB TET-1 and TET-2 Exam 2022 Notification, Application Form

SEB TET-1 and TET-2 Exam 2022: પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5 અને 6 થી 8) માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-2022 (Teacher Eligibility Test 2022) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે.

TET-1 and TET-2 Exam 2022

SEB TET-1 and TET-2 Exam 2022 Notification Declared

સૂચના SEB TET-1/2 Exam 2022
પરીક્ષાનું નામ શિક્ષક પાત્રતા કસોટી-1/2
વર્ષ 2022-23
ઓર્ગેનાઇઝેશન નામ રાજ્ય પરીક્ષા બોર્ડ – SEB
લાયકાત PTC, ગ્રેજ્યુએટ, B.Ed.
અરજી કરવાની શરૂઆતની તારીખ 21-10-2022
અરજી કરવાની છેલ્લી તારીખ 05-12-2022
સત્તાવાર વેબસાઇટ http://www.sebexam.org/

શૈક્ષણિક લાયકાત:

TET-1 Exam

  • ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ અને
  • બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed. અથવા
  • ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી(B.EL.Ed.) અથવા
  • બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન).

TET-2 Exam

  • ઓછામાં ઓછી ગ્રેજ્યુએટની ડીગ્રી પાસ અને
  • બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed. અથવા
  • B.EL.Ed. અથવા
  • B.Ed.
  • B.Sc.Ed.

TET પરીક્ષા ફી:

  • SC, ST, SEBC, PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા)
  • સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે.
  • કોઇપણ સંજોગોમા ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.

TET ઉંમર મર્યાદા:

કૃપા કરી સત્તાવાર સૂચના વાંચો.

આ પણ વાંચો: Vidhyasahayak Bharti 2022: 2600 વિદ્યાસહાયક માટે અરજી કરો

TET-1 and TET-2 Exam 2022 નું ફોર્મ ઓનલાઇન કેવી રીતે ભરવું?

  • OJAS ગુજરાતની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો – https://ojas.gujarat.gov.in/.
  • નેવિગેશન મેનુ હેઠળ ઓનલાઈન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરો અને લાગુ કરો પર ક્લિક કરો.
  • પછી જોબ પસંદ કરો અને Apply બટન પર ક્લિક કરો.
  • પછી તમે જરૂરી માહિતી ભરી શકો છો અને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો.
  • ત્યારબાદ, ફોટો અને સહી અપલોડ કરો.
  • અરજી કન્ફર્મ કરો.
  • અરજી ફી ચુકવો.
  • છેલ્લે અરજી અને ચલણની પ્રિન્ટ કરો.
  • અરજી કરવાની લિંક: https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=

TET-1 and TET-2 Exam 2022 નોટિફિકેશન:

રાજ્ય પરીક્ષા બોર્ડ – SEB એ ટેટ-૧ અને ટેટ-૨ પરીક્ષા ૨૦૨૨ ની સૂચના જાહેર કરી છે. આ પરીક્ષાના ફોર્મ ૨૧-૧૦-૨૦૨૨ થી ૦૫-૧૨-૨૦૨૨ સુધીમાં ઓનલાઇન ભરવાના રહેશે. વધુ માહિતી માટે સત્તાવાર સોચના વાંચો.