SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2022 @sbi.co.in

SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2022: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ ની ખાલી જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2022

SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2022

સૂચના SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2022 – SCO પોસ્ટ માટે અરજી કરો
ઓર્ગેનાઇઝેશન નામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા – SBI
પોસ્ટનું નામ ડેપ્યુટી ચીફ ટેકનોલોજી ઓફિસર
કુલ જગ્યા 02 પોસ્ટ
જાહેરાત નં. CRPD/SCO/2022-23/17
લાયકાત ગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ સપ્ટેમ્બર 10, 2022
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 30, 2022
જોબ લોકેશન મુંબઈ/નવી મુંબઈ અથવા બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ કોઈપણ જગ્યાએ
સત્તાવાર સાઇટ sbi.co.in

SBI Recruitment 2022 Vacancy Details:

પોસ્ટનું નામ કુલ જગ્યા
ડેપ્યુટી ચીફ ટેકનોલોજી ઓફિસર 02 પોસ્ટ

શૈક્ષણિક લાયકાત:

  • માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી એન્જિનિયરિંગ સ્નાતક અથવા MCA
  • સોફ્ટવેર એન્જીનીયરીંગ/કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ/ઈન્ફોર્મેશન ટેકનોલોજી/કોમ્પ્યુટર ટેકનોલોજી/ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી B.E./B.Tech/M.E./M.Tech ને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • MBA એક વધારાનો ફાયદો હશે

ઉંમર મર્યાદા:

તા. ૦૧-૦૧-૨૦૨૨ ના રોજ ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ના હોવી જોઈએ.

અરજી ફી:

  • સામાન્ય, EWS અને OBC ઉમેદવારો માટે અરજી ફી (બિન-રિફંડપાત્ર) 750/- (માત્ર સાતસો પચાસ) છે
  • SC/ST/PWD ઉમેદવારો માટે શૂન્ય.

પસંદગી પ્રક્રિયા

  1. શોર્ટલિસ્ટિંગ,
  2. ઇન્ટરવ્યુ,
  3. સીટીસી વાટાઘાટો

SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • SBI ની સત્તાવાર વેબસાઇટ https://www.sbi.co.in/ ની મુલાકાત લો.
  • બીજું કેરિયર બટન પર ક્લિક કરો.
  • તે પછી SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2022 લિંક પસંદ કરો.
  • ન્યુ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો.
  • જરૂરી વિગતો આપો અને આગળ વધો.
  • ફોટો, સહી, પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો અપલોડ કરો.
  • છેલ્લે, તમારી નોંધણીની પુષ્ટિ કરવા માટે SBI ડેપ્યુટી ચીફ ટેકનોલોજી ઓફિસર 2022
  • એપ્લિકેશન ફોર્મ ફી ચૂકવો.
  • Apply Link: https://sbi.co.in/web/careers/current-openings

આ પણ વાંચોSBI ક્લાર્ક ભરતી 2022: 5000+ જગ્યાઓ, સ્નાતક ઉમેદવારો માટે બેંક નોકરીઓ

SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2022 સૂચના:

S.B.I. એ ડેપ્યુટી ચીફ ટેકનોલોજી ઓફિસર માટે ભરતીની સૂચના બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ તારીખ: 30-09-2022 સુધીમાં એસ.બી.આઇ. ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજીઓ કરી શકે છે. આ ભરતીમાં કુલ 02 જગ્યાઓ પર ભરતી થવાની છે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.