સેમસંગનો સૌથી સસ્તો અને શ્રેષ્ઠ 5G મોબાઈલ

સેમસંગ 5G મોબાઈલ: આજે આપણે મિત્રો સેમસંગનો સૌથી સસ્તો અને શ્રેષ્ઠ 5G મોબાઈલ વિશે માહિતી મેળવીશુ. હાલ તો ઘણા સ્માર્ટફોન ઓનલાઇન મળે છે. પરંતુ આજે આપણે Samsung નો એક 5G મોબાઇલ વિશે વાત કરવાનાં છીએ. આ ફોન સેમસંગનો સસ્તો અને શ્રેષ્ઠ 5G મોબાઈલ છે.

સેમસંગ F23 5G મોબાઈલ:

5G મોબાઈલ

 

આજે આપણે સેમસંગ F23 (5G) મોબાઇલની માહિતી જોઇશુ. આ મોબાઇલ 6 GB RAM, 128 GB ROM અને 5000 mAh બેટરી સાથી આ ફોન આવે છે. અને આ મોબાઇલમાં ખાશ વાત એ છે કે Qualcomm Snapdragon 750G પ્રોસેસર સાથે આ મોબાઇલ આવે છે.

Samsung F23 (5G) મોબાઇલ માં RAM કેટલી છે?

આ મોબાઇલમાં 6 GB RAM છે.

આ મોબાઇલનો ઈન્ટરનલ સ્ટોરેજ જાણો

મિત્રો, આ સેમસંગ F23 ફોનમાં 128 GB નો આંતરિક સંગ્રહ છે.

કેમેરા

50MP + 8MP + 2MP પ્રાથમિક કેમેરા | 8MP ફ્રન્ટ કેમેરા

50MP ટ્રિપલ કેમેરા 123-ડિગ્રી અલ્ટ્રા-વાઇડ વિઝન સાથે સેટ અપ અસાધારણ ઇમેજરી સાથે અદભૂત ચિત્રો કેપ્ચર કરવામાં મદદ કરે છે.

Samsung F23 ડિસ્પ્લે ફીચર્સ

 • ડિસ્પ્લે માપ – 16.76 સેમી (6.6 ઇંચ)
 • ઠરાવ – 2408 x 1080 પિક્સેલ્સ
 • રિઝોલ્યુશનનો પ્રકાર – પૂર્ણ HD+
 • GPU – Qualcomm Adreno 619
 • ડિસ્પ્લે પ્રકાર – પૂર્ણ HD+

મેમરી અને સ્ટોરેજ સુવિધાઓ

 • આંતરિક સ્ટોરેજ – 128 જીબી
 • રેમ – 6 જીબી
 • કુલ મેમરી – 128 જીબી
 • એક્સપાન્ડેબલ સ્ટોરેજ – 1 TB
 • સપોર્ટેડ મેમરી કાર્ડ પ્રકાર – માઇક્રોએસડી
 • મેમરી કાર્ડ સ્લોટ પ્રકાર – સમર્પિત સ્લોટ
 • કૉલ લોગ મેમરી – હા

સેમસંગ 5G મોબાઈલ F23 વોરંટી

1 વર્ષની વોરંટી ખરીદીની તારીખથી ઉત્પાદક દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

સેમસંગ 5G મોબાઈલ F23 (5G) Flipkart સેલ

મિત્રો, હાલ Flipkart પર SAMSUNG Galaxy F23 5G મોબાઇલ સસ્તા ભાવમાં છે. જે મિત્રો આ સેલનો લાભ ઉઠાવી મોબાઇલની ખરીદી કરવા ઇચ્છતા હોય તે Flipkart માં થી ઓર્ડર કરી શકે છે.

Check Price / Buy Samsung F23 5G Mobile

આ પણ વાંચો: ઘરે બેઠા પૈસા કમાવો: Google ની નવી App ડાઉનલોડ કરો