12 પાસ માટે RRC પશ્ચિમ રેલ્વે ગ્રુપ સી ભરતી 2022

RRC પશ્ચિમ રેલ્વે ગ્રુપ સી ભરતી 2022: પશ્ચિમ રેલવે (WR) એ ગ્રુપ-સી ની ખાલી જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

RRC પશ્ચિમ રેલ્વે ગ્રુપ સી ભરતી 2022

RRC પશ્ચિમ રેલ્વે ગ્રુપ સી ભરતી 2022
12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે રેલ્વેમાં ભરતી
સૂચના 10 પાસ માટે RRC પશ્ચિમ રેલ્વે ગ્રુપ સી ભરતી 2022 – વિવિધ જગ્યા માટે અરજી કરો
ઓર્ગેનાઇઝેશન નામ રેલવે ભરતી સેલ (RRC), પશ્ચિમ રેલવે (WR)
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ (ગ્રુપ-C)
કુલ જગ્યા 21 પોસ્ટ
લાયકાત 12 પાસ, ગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ સપ્ટેમ્બર 05, 2022
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ ઓક્ટોબર 04, 2022
જોબ સ્થાન મુંબઈ (મહારાષ્ટ્ર)
સત્તાવાર સાઇટ https://www.rrcwr.com/

RRC Western Railway Group C Recruitment 2022 Vacancy Details:

Group C – 21 Posts

શૈક્ષણિક લાયકાત:

પોસ્ટનું નામ લાયકાત
ગ્રુપ-C (સ્તર-02 અને સ્તર-03) માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12મું/ઇન્ટર પાસ
ગ્રુપ-C (સ્તર-04 અને સ્તર-05) માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષની હોવી જોઈએ. (02/01/1998 થી 01/01/2005 ની વચ્ચે જન્મેલા ઉમેદવારો).

પગાર:

રૂ. 19900 – 92300 (દર મહિને).

અરજી ફી:

GEN/OBC Rs-500/-
All Female Rs-250/-
SC/ST/X-Man Rs-250/-
Minorities/Ews Rs-250/-

RRC પશ્ચિમ રેલ્વે ગ્રુપ સી ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • RRC-WR સત્તાવાર વેબસાઇટ, rrc-wr.com પર ક્લિક કરો
  • RRC-WR સત્તાવાર સૂચના શોધો
  • વિગતો વાંચો અને એપ્લિકેશનનો મોડ તપાસો
  • સૂચના મુજબ RRC-WR ભરતી 2022 માટે અરજી કરો
  • અરજી કરવાની લિંક: https://www.rrc-wr.com/

આ પણ વાંચો: ગ્રેજ્યુએટ માટે PRL અમદાવાદ ભરતી 2022 – આસિસ્ટન્ટ જગ્યા માટે અરજી કરો

RRC પશ્ચિમ રેલ્વે ગ્રુપ સી ભરતી 2022 સૂચના:

WR એ વિવિધ પોસ્ટ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તારીખ 04-10-2022 સુધીમાં ઓનલાઇન અરજીઓ કરી શકે છે. આ ભરતીમાં કુલ 21 જગ્યાઓ પર ભરતી થવાની છે. 12th પાસ અને સ્નાતક ઉમેદવારો અરજી કરી શકે છે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.