ગ્રેજ્યુએટ માટે PRL અમદાવાદ ભરતી 2022 – આસિસ્ટન્ટ જગ્યા માટે અરજી કરો [Last Date Extended]

PRL અમદાવાદ ભરતી 2022: ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અમદાવાદ એ આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે. આ ભરતી માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે.

PRL અમદાવાદ ભરતી 2022

PRL અમદાવાદ ભરતી 2022
આસિસ્ટન્ટ જગ્યા માટે અરજી કરો
સૂચના ગ્રેજ્યુએટ માટે PRL અમદાવાદ ભરતી 2022 – આસિસ્ટન્ટ જગ્યા માટે અરજી કરો
ઓર્ગેનાઇઝેશન નામ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અમદાવાદ
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ
કુલ જગ્યા 17 પોસ્ટ
લાયકાત ગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ ઓક્ટોબર 15, 2022 [Extended]
જોબ લોકેશન અમદાવાદ
રાજ્ય ગુજરાત
સત્તાવાર સાઇટ https://www.prl.res.in/

PRL Recruitment 2022 Vacancy Details:

પોસ્ટનું નામ કુલ જગ્યા
આસિસ્ટન્ટ 11
જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ 06
કુલ પોસ્ટ 17

Category Wise Vacancy:

કેટેગરી ખાલી જગ્યા
UR 10
SC 02
ST 01
OBC 03
EWS 01
કુલ 17

શૈક્ષણિક લાયકાત:

કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી. (વધુ માહિતી માટે ઓફિશિયલ સૂચના વાંચો.)

ઉંમર મર્યાદા:

ઓનલાઈન અરજીની અંતિમ તારીખે 18 – 26 વર્ષ

(આ કેટેગરી માટે અનામત પોસ્ટ સામે SC/ST ઉમેદવારો માટે મહત્તમ 31 વર્ષ અને OBC ઉમેદવારો માટે 29 વર્ષ). બેન્ચમાર્ક ડિસેબિલિટી (PwBD) (લઘુત્તમ 40% અને તેથી વધુ વિકલાંગતા), કેન્દ્રીય સરકારી નોકર, ભારત સરકારના ધારાધોરણો મુજબ એક્સ્સર્વિસમેન માટે વયમાં છૂટછાટ.

પગાર:

રૂ.25,500/- થી રૂ.81,100/-.

અરજી ફી:

Rs.250/-

PRL અમદાવાદ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારોએ અરજી કરતા પહેલા, પોસ્ટ માટે તેમની યોગ્યતા વિશે પોતાને સંતુષ્ટ કરવું આવશ્યક છે. તેથી, ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ જાહેરાતને ધ્યાનથી વાંચે અને અરજી ફોર્મ પૂર્ણ કરે.

  • PRL ની સત્તાવાર વેબસાઇટ https://www.prl.res.in/ ની મુલાકાત લો.
  • Opportunities વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Job Vacancies વિકલ્પ પર ક્લિક કરો.
  • PRL અમદાવાદ આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ ભરતી 2022 લિંક શોધો અને તેન પર ક્લિક કરો.
  • અરજી ફોર્મમાં જરૂરી વિગતો દાખલ કરો.
  • સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
  • ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ અને સાચવી શકે છે.
  • અરજી કરવાની લિંક: https://www.prl.res.in/prl-eng/job_vacancies

PRL અમદાવાદ ભરતી 2022 સૂચના:

PRL એ આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટના પદ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તારીખ 01-10-2022 સુધીમાં ઓનલાઇન અરજીઓ કરી શકે છે. આ ભરતીમાં કુલ 17 જગ્યાઓ પર ભરતી થવાની છે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.