ONGC ભરતી 2022: 871 જગ્યા માટે અરજી કરો @ongcindia.com

ONGC ભરતી 2022: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) એ એન્જિનિયરિંગ અને જીઓ-સાયન્સમાં સ્નાતક તાલીમાર્થી પોસ્ટની ભરતી માટે જાહેરનામું પ્રકાશિત કર્યું છે. રસ ધરાવતા ઉમેદવારો 12-10-2022 સુધી સત્તાવાર વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે. લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, ,સૂચના અને વધુ વિગતો નીચે આપેલ છે.

ONGC ભરતી 2022

ONGC ભરતી 2022

સૂચના ONGC ભરતી 2022 – 871 જગ્યા માટે અરજી કરો
ONGC નું પૂર્ણ નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન – ONGC
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
કુલ ખાલી જગ્યાઓ 871 પોસ્ટ
લાયકાત ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ સપ્ટેમ્બર 22, 2022
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ ઓક્ટોબર 12, 2022
સત્તાવાર વેબસાઇટ ongcindia.com

ONGC Bharti 2022 Vacancy Details:

પોસ્ટનું નામ જગ્યાઓ
AAE 641
જીઓલોજિસ્ટ 39
કેમિસ્ટ 55
જીઓફિઝિસ્ટીટ 78
પ્રોગ્રામિંગ ઓફિસર 13
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર 32
ટ્રાન્સપોર્ટ ઓફિસર 13

શૈક્ષણિક લાયકાત:

સ્નાતક, સ્નુસ્નાતક.

ઉંમર મર્યાદા:

AAE (Driling/Comenting):

  • Gen/EWS:- 28
  • OBC:- 31
  • SC/ST:- 33
  • PWD:- 38

અન્ય પોસ્ટ માટે:

  • Gen/EWS:- 30
  • OBC:- 33
  • SC/ST:- 35
  • PWD:- 40

અરજી ફી:

General/OBC/EWS માટે રૂ.300/- અને SC/ST/PwD માટે કોઈ ફી નથી.

આ પણ વાંચો: ગુજરાત IOCL ભરતી 2022 – 280 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે અરજી કરો

ONGC ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://ongcindia.com/
  • હોમપેજ પર, “કારકિર્દી ટેબ” પર ક્લિક કરો.
  • આગળ, જીઓસાયન્સ એન્ડ એન્જીનીયરીંગ શાખાઓમાં GTs (E1 સ્તર) ની ભરતી માટે ઓનલાઈન નોંધણી” વાંચતી લિંક પર ક્લિક કરો.
  • નોંધણી કરો અને અરજી ફોર્મ ભરો.
  • અરજી ફી ચૂકવો.
  • સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.
  • અરજી કરવાની લિંક: https://recruitment.ongc.co.in/

ONGC ભરતી 2022 નોટિફિકેશન:

ONGC એ વિવિધ જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તારીખ 12-10-2022 સુધીમાં ઓનલાઇન અરજીઓ કરી શકે છે. આ ભરતીમાં કુલ 871 જગ્યાઓ પર ભરતી થવાની છે. અવ્ધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.