NHIDCL ભરતી 2022 – એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મેનેજર ની જગ્યા માટે અરજી કરો

NHIDCL ભરતી 2022: નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મેનેજર ની ખાલી જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

NHIDCL ભરતી 2022

NHIDCL ભરતી 2022

સૂચના NHIDCL ભરતી 2022 – એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મેનેજર ની જગ્યા માટે અરજી કરો
ઓર્ગેનાઇઝેશન નામ નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)
પોસ્ટનું નામ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મેનેજર
કુલ જગ્યા 51 પોસ્ટ
લાયકાત એન્જિનિયરિંગ
અરજી કરવાની છેલ્લી તારીખ રોજગાર સમાચારમાં જાહેરાત પ્રકાશિત થયાના 3 અઠવાડિયાની અંદર
અરજીનો પ્રકાર ઓનલાઇન અરજી
સત્તાવાર વેબસાઇટ https://nhidcl.com/

NHIDCL Recruitment 2022 Vacancy Details:

પોસ્ટ કુલ જગ્યા
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (T/P) 01
જનરલ મેનેજર (T/P) 10
Dy. જનરલ મેનેજર (T/P) 20
મેનેજર (તકનીકી/પ્રોજેક્ટ) 20
કુલ પોસ્ટ 51

શૈક્ષણિક લાયકાત:

એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ ની ડીગ્રી.
જનરલ મેનેજર
Dy. જનરલ મેનેજર
મેનેજર (તકનીકી/પ્રોજેક્ટ)

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 55 વર્ષથી વધુ ના હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે.

NHIDCL પગાર:

પોસ્ટનો હોદ્દો એકીકૃત ભથ્થું (રૂ. પ્રતિ માસ) ક્ષેત્ર ભથ્થું (રૂ. પ્રતિ માસ)
Executive Director 65000 14,420
General Manager 48000 5,800
Dy. General Manager 35,000 3,700
Manager (Technical/ Project) 31,000 3,200

NHIDCL ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • NHIDCL ની સત્તાવાર વેબસાઇટ https://nhidcl.com/ ની મુલાકાત લો.
  • Career માં “Current Openings” પર ક્લિક કરો.
  • ત્યારબાદ, NHIDCL ભરતી 2022 સૂચના લિંક શોધો અને ધ્યાનથી સૂચના વાંચો.
  • હવે, Link for submitting applications લિંક પર ક્લિક કરો.
  • અરજી ફોર્મમાં જરૂરી વિગતો દાખલ કરો.
  • ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ અને સાચવી શકે છે.
  • અરજી કરવાની લિંક: https://nhidcl.com/current-jobs/

આ પણ વાંચો: ઘરે બેઠા પૈસા કમાવો: Google ની નવી App ડાઉનલોડ કરો

NHIDCL ભરતી 2022 સૂચના:

NHIDCL એ વિવિધ પોસ્ટ માટે ભરતીની નોટિફિકેશન બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ જાહેરાત પ્રકાશિત થયાના ત્રણ અઠવાડીયા સુધીમાં અરજીઓ કરી શકે છે. આ ભરતીમાં કુલ ૫૧ જગ્યાઓ પર ભરતી થવાની છે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.