મોરબી જિલ્લા પંચાયત ભરતી 2022: કાયદા સલાહકાર ની જગ્યા માટે અરજી કરો

મોરબી જિલ્લા પંચાયત ભરતી 2022: જિલ્લા પંચાયત મોરબી એ કાયદા સલાહકાર પોસ્ટની ભરતી માટે સૂચના બહાર પાડી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

મોરબી જિલ્લા પંચાયત ભરતી 2022
District Panchayat Morbi Recruitment 2022

મોરબી જિલ્લા પંચાયત ભરતી 2022

સૂચના મોરબી જિલ્લા પંચાયત ભરતી 2022: કાયદા સલાહકાર ની જગ્યા માટે અરજી કરો
પોસ્ટનું નામ કાયદા સલાહકાર
કુલ જગ્યા 01 પોસ્ટ
લાયકાત સ્નાતક માટે નોકરી
અરજી કરવાની શરૂઆતની તારીખ સપ્ટેમ્બર – 2022
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર
જોબ લોકેશન મોરબી
રાજ્ય ગુજરાત
દેશ ભારત
સત્તાવાર સાઇટ https://morbidp.gujarat.gov.in/

District Panchayat Morbi Recruitment 2022 Vacancy Details:

  • Law Advisor: 01 Post

શૈક્ષણિક લાયકાત:

  • ઉમેદવારે માન્ય યુનિ. માંથી કાયદાના સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ.
  • કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રપ્ત હોવી જોઇએ.
  • વકીલાતની કામગીરીનો 5 વર્ષનો અનુભવ.

પગાર ધોરણ:

Rs.60,000/- માસિક.

આ પણ વાંચો: Talati Mock Test-1: તલાટી મોક ટેસ્ટ ઓનલાઇન આપો

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

મોરબી જિલ્લા પંચાયત ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ અરજી પત્રક અને જરૂરી લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

મોરબી જિલ્લા પંચાયત ભરતી 2022 સૂચના:

જિલ્લા પંચાયત, મોરબી એ કાયદા સલાહકારની જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી 11 માસ કરાર આધારીત છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર ઓફલાઇન અરજીઓ મોકલી શકે છે.