ગ્રેજ્યુએટ માટે MDM રાજકોટ ભરતી 2022 @mdm.gujarat.gov.in

MDM રાજકોટ ભરતી 2022: મધ્યાહન ભોજન (MDM) રાજકોટ એ કોઓર્ડિનેટર અને સુપરવાઈઝર ની ખાલી જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

MDM રાજકોટ ભરતી 2022

MDM રાજકોટ ભરતી 2022

સૂચના MDM રાજકોટ ભરતી 2022
ઓર્ગેનાઇઝેશન નામ મિડ ડે મિલ (એમ.ડી.એમ.)
પોસ્ટનું નામ જિલ્લા પ્રોજેક્ટ સંયોજક અને તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યા 23 પોસ્ટ
લાયકાત ગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 21, 2022
જોબ લોકેશન રાજકોટ
રાજ્ય ગુજરાત
સત્તાવાર સાઇટ https://mdm.gujarat.gov.in/

MDM Gujarat Recruitment 2022 Vacancy Details:

પોસ્ટનું નામ કુલ જગ્યા
ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર 02
તાલુકા MDM સુપરવાઇઝર 21

શૈક્ષણિક લાયકાત:

માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી ઓછામાં ઓછા 50% ગુણંકન સાથે પાસ કરેલ હોવી જોઇએ.

સરકાર માન્ય સંસ્થા માંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 18 થી 58 વર્ષ હોવી જોઈએ.

પગાર:

  • જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર: રૂ.10,000/-
  • તાલુકા MDM સુપરવાઈઝર: રૂ.15,000/-

MDM રાજકોટ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

ઉમેદવારોએ અરજી કરતા પહેલા તેમની લાયકાત વિશે પોતાને સંતુષ્ટ કરવું આવશ્યક છે. તેથી, ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ જાહેરાતને ધ્યાનથી વાંચે અને પછી અરજી કરવી.

MDM ભરતી 2022 સૂચના:

મધ્યાહન ભોજન, રાજકોટ એ વિવિધ પોસ્ટ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો એ તારીખ: 21-09-2022 સુધીમાં ઓફલાઇન અરજીઓ મોકલી શકે છે. આ ભરતીમાં કુલ ૨૩ જગ્યાઓ પર ભરતી થવાની છે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.