Jio નો 3 મહિનાનો નવો પ્લાન આવી ગયો – જાણો સંપૂર્ણ માહિતી

Jio નો 3 મહિનાનો નવો પ્લાન: ખાસ વાત એ છે કે આ Jio નો પહેલો પ્લાન છે, જે પૂરા 3 મહિના એટલે કે ૯૦ દિવસની વેલિડિટી સાથે આવે છે આ પ્લાન. અત્યાર સુધી Jio નો પ્લાન માત્ર ૮૪ દિવસનો હતો.

Jio સ્વતંત્રતા ઓફર: ભારતની ટોચની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ભારતના 75મા સ્વતંત્રતા દિવસ પર ભારતીય ગ્રાહકો માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. Jioના આ નવા પ્લાનની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણ 3 મહિનાની એટલે કે 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આવો જિયોના ૭૫૦ રૂપિયાના આ રિચાર્જ પ્લાન વિશે જાણીએ

Jio Rs 750 Plan Benefits:

Jio નો 3 મહિનાનો નવો પ્લાન
Jio’s new 3 month plan

રિલાયન્સ જિયોનો નવો રૂ. 750 પ્રીપેડ રિચાર્જ પ્લાન વપરાશકર્તાઓને દરરોજ ૧૦૦ SMS સાથે 2GB દૈનિક ડેટા અને ૯૦ દિવસ માટે અમર્યાદિત કૉલિંગનો લાભ આપે છે. ખાસ વાત એ છે કે આ Jioનો પહેલો પ્લાન છે, જે પૂરા ત્રણ મહિના એટલે કે 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. અત્યાર સુધી Jioનો પ્લાન માત્ર 84 દિવસનો હતો. આ સાથે જિયોના Re 1 પ્લાનને પણ ક્લબ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 90 દિવસ માટે યૂઝર્સને 100MB ડેટા આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ઘરે બેઠા પૈસા કમાવો: ગુગલ ની નવી એપ્લિકેશન ડાઉનલોડ કરો

JIO New Plan Details:

Jio Rs.750 (2GB/DAY)
Pack Validity 90 days
Total Data 180 GB
Data at high speed (post whitch unlimited @ 64 kbps) 2 GB/day + 100 MB
Voice Unlimited
SMS 100 SMS/day
Jio Apps and other subscription Jio TV, Jio Cinema, Jio Security, Jio Cloud

My Jio એપનો ઉપયોગ કરીને જિયો નંબર કેવી રીતે રિચાર્જ કરવો?

  1. MyJio એપ ખોલો.
  2. તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
  3. રિચાર્જ પર ક્લિક કરો.
  4. પ્લાન પસંદ કરો.
  5. પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  6. ત્યારબાદ, Payment કરો.