Jio Recharge Plan: માત્ર રૂ.395 માં 84 દિવસ અનલિમિટેડ કોલ, વાંચો સંપૂર્ણ માહિતી

Jio Recharge Plan: જે ગ્રાહકો માત્ર કોલિંગ પ્લાન પ્લાન કરાવવા ઇચ્છતા હોય તેવા લોકો માટે આ પ્લાન ઉપયોગી છે. હાલ ઘણા જીઓના પ્લાન જોવા મળે છે. તમે જોવો તો બધા પ્લાનની કિંમત ઘણી વધી ગઇ છે. તો અત્યારે ઘણા લોકોને માત્ર કોલિંગ પ્લાનનો ઉપયોગ કરતા હોય છે. આવા લોકો માટે JIO નો રૂ.395 નો પ્લાન ખુબ જ ઉપયોગી છે.

Jio Recharge Plan only Calling

Jio Recharge Plan

Jio ના 395 ના રિચાર્જ પર મળશે 84 દિવસની વેલેડીટી. આ પ્લાનમાં કુલ 6 GB ડેટા આપવામાં આવે છે. આ 6 GB ડેટા નો ઉપયોગ થઇ જાય તો તમે અલગથી ડેટા પેક કરી શકો છો. આ પ્લાન તમારા સ્માર્ટફોન પર વર્ક કરશે. એટલે દરેક યુઝર આ પ્લાનનો લાભ લઇ શકે છે.

Jio Recharge Plan 2022 84 Days – Rs.395

 

Pack validity 84 days
Total data 6 GB
Data at high speed (Post which unlimited @ 64 Kbps) 6 GB
Voice Unlimited
SMS 1000
Jio Apps & other subscription JioTV, JioCinema, JioSecurity, JioCloud

My Jio એપનો ઉપયોગ કરીને જિયો નંબર કેવી રીતે રિચાર્જ કરવો?

  • MyJio એપ ખોલો.
  • તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
  • રિચાર્જ પર ક્લિક કરો.
  • ઉપર ટેબમાં Value પર ક્લિક કરો.
  • રૂ.395 પ્લાન પસંદ કરો.
  • પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Payment કરો.

આ પણ વાંચો: Jio નો 3 મહિનાનો નવો પ્લાન