જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વેટરનરી ડોક્ટરની જગ્યાઓ માટે ભરતી 2022

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) એ વેટરનરી ડોક્ટરની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વેટરનરી ડોક્ટરની જગ્યાઓ માટે ભરતી 2022

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ૨૦૨૨

સૂચના જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વેટરનરી ડોક્ટરની જગ્યાઓ માટે ભરતી 2022
પોસ્ટનું નામ વેટરનરી ડોક્ટર
કુલ ખાલી જગ્યા 02 પોસ્ટ
લાયકાત ગ્રેજ્યુએટ
જોબ લોકેશન જામનગરમાં નોકરી
અરજી કરવાની છેલ્લી તારીખ ઓગસ્ટ 23, 2022
દેશ ભારતમાં નોકરી
સત્તાવાર સાઇટ https://www.mcjamnagar.com/

શૈક્ષણિક લાયકાત:

માન.યુનિ.ના બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીની ડીગ્રી ધરાવનાર, ગુજરાત વેટરનરી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તથા કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવનાર.

ઉંમર મર્યાદા:

18 થી 40 વર્ષ.

પગાર ધોરણ:

માસિક ફિક્સ રૂ.30,000/-.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વેટરનરી ડોક્ટર ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવું.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2022 સૂચના:

જામનગર મહાનગરપાલિકાએ વેટરનરી ડોક્ટરની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે 23-08-2022 ના રોજ બપોરે 12:00 કલાકે જાહેરાતમાં દર્શાવેલ સરનામાં પર હાજર રહી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 02 ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે.

આ પણ વાંચો: QR Code શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે, જાણો સંપૂર્ણ માહિતી