ગ્રેજ્યુએટ માટે ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022 – વાંચો સૂચના

ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022: સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) દેવભૂમિ દ્વારકા એ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર,આઉટરીચ વર્કર અને અન્ય પોસ્ટની ખાલી જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022

ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022

સૂચના ગ્રેજ્યુએટ માટે ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022 – વિવિધ જગ્યા માટે અરજી કરો
ઓર્ગેનાઇઝેશન નામ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ (ICPS)
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય વિવિધ પોસ્ટ
કુલ જગ્યા 07 પોસ્ટ
લાયકાત ગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર
જોબ લોકેશન દેવભૂમિ દ્વારકા
રાજ્ય ગુજરાત
સત્તાવાર સાઇટ https://wcd.nic.in/

ICPS Devbhoomi Dwarka Recruitment 2022 Vacancy Details:

પોસ્ટનું નામ કુલ જગ્યા
કાનૂની સહ પ્રોબેશન અધિકારી 01
કાઉન્સેલર 01
સામાજીક કાર્યકર 01
એકાઉન્ટન્ટ 01
ડેટા એનાલીસ્ટ 01
આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 01
આઉટરીય વર્કર 01

શૈક્ષણિક લાયકાત:

કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક, અનુ સ્નાતકની ડિગ્રી.

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 21 થી 40 વર્ષ હોવી જોઈએ.

પગાર:

રૂ.૧૧,૦૦૦/- થી રૂ.૨૧,૦૦૦/- .

ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારોએ અરજી કરતા પહેલા તેમની લાયકાત વિશે પોતાને સંતુષ્ટ કરવું આવશ્યક છે. તેથી, ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ જાહેરાતને ધ્યાનથી વાંચે અને પછી અરજી કરવી.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

ICPS દેવભૂમિ દ્વારકા ભરતી 2022 સૂચના:

ICPS દેવભૂમિ દ્વારકા એ વિવિધ પોસ્ટ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર અરજીઓ કરી શકે છે. આ ભરતીમાં કુલ ૦૭ જગ્યાઓ પર ભરતી થવાની છે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.