ICPS અરવલ્લી ભરતી 2022: ડેટા એનાલિસ્ટ અને સામાજીક કાર્યકર ની જગ્યા માટે અરજી કરો

ICPS અરવલ્લી ભરતી 2022: સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) એ ડેટા એનાલિસ્ટ અને સામાજીક કાર્યકર પોસ્ટની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

ICPS અરવલ્લી ભરતી 2022
ICPS Aravalli Recruitment 2022

ICPS અરવલ્લી ભરતી 2022

સૂચના ICPS અરવલ્લી ભરતી 2022: ડેટા એનાલિસ્ટ અને સામાજીક કાર્યકર ની જગ્યા માટે અરજી કરો
પોસ્ટનું નામ ડેટા એનાલિસ્ટ અને સામાજીક કાર્યકર
કુલ જગ્યા 02 પોસ્ટ
લાયકાત સ્નાતક, અનુસ્નાતક
અરજીની શરૂઆતની તારીખ ઓગસ્ટ 25, 2022
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર
રાજ્ય ગુજરાત
દેશ ભારત
સત્તાવાર સાઇટ https://wcd.nic.in/

ICPS ભરતી 2022 વિગત:

  • ડેટા એનાલિસ્ટ: 01
  • સામાજીક કાર્યકર: 01

શૈક્ષણિક લાયકાત:

પોસ્ટ લાયકાત
ડેટા એનાલિસ્ટ MRM/ MSW/ MRS/ મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુતમ 50% સાથે ઉતીર્ણ
સામાજીક કાર્યકર કોઇપણ વિધાશાખામાં ગ્રેજ્યુએટ અને કોમ્પ્યુટરની ડીગ્રી/ડિપ્લોમાં, લઘુતમ 50% સાથે ઉતીર્ણ

ICPS Salary:

Rs..14,000/- ફિક્સ.

આ પણ વાંચો: GPSC Bharti 2022: 245 જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરવાનું શરૂ

ICPS અરવલ્લી ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો જરૂરી લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

ICPS Recruitment 2022 Gujarat Notification:

ICPS એ ડેટા એનાલિસ્ટ અને સામાજીક કાર્યકરની જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર ઓફલાઇન અરજીઓ મોકલી શકે છે.

ICPS અરવલ્લી ભરતી 2022 સૂચના: Download