IBPS SO ભરતી 2022: 710 સ્પેશિયાલિસ્ટ ઓફિસર ની જગ્યા માટે અરજી કરો

IBPS SO ભરતી 2022: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ (IBPS) એ સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 710 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા 01 નવેમ્બર 2022 થી શરૂ થઇ ગઇ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર 2022 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ ibps.in ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે. IBPS ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને, તમે તાજેતરની ભરતીની સૂચના વાંચી શકો છો અને ઑનલાઇન ફોર્મ અરજી કરી શકો છો.

IBPS SO ભરતી 2022 વિગત

IBPS SO ભરતી 2022

સૂચના IBPS SO ભરતી 2022
પોસ્ટનું નામ સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO)
કુલ ખાલી જગ્યા 710 પોસ્ટ
લાયકાત ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ
અરજી શરૂઆતની તારીખ નવેમ્બર 01, 2022
અરજી કરવાની છેલ્લી તારીખ નવેમ્બર 21, 2022
દેશ ભારત
સત્તાવાર સાઇટ www.ibps.in

સહભાગી બેંકોના નામ:

ક્રમ બેંકનું નામ
1 બેંક ઓફ બરોડા
2 બેંક ઓફ ઈન્ડિયા
3 બેંક ઓફ મહારાષ્ટ્ર
4 કેનેરા બેંક
5 સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
6 ઈન્ડિયન બેં
7 ઈન્ડિયન ઓવરસીઝ બેંક
8 પંજાબ નેશનલ બેંક
9 પંજાબ એન્ડ સિંધ બેંક
10 યુકો બેંક
11 યુનિયન બેંક ઓફ ઈન્ડિયા

પોસ્ટનું નામ અને વય મર્યાદા:

ક્પોસ્ટનું નામ વય મર્યાદા
આઈ.ટી. અધિકારી (સ્કેલ-1) ન્યૂનતમ- 20 વર્ષ
મહત્તમ -30 વર્ષ
કૃષિ ક્ષેત્ર અધિકારી (સ્કેલ I)
રાજભાષા અધિકારી (સ્કેલ I)
કાયદા અધિકારી (સ્કેલ I)
HR/વ્યક્તિ અધિકારી (સ્કેલ I)
માર્કેટિંગ ઓફિસર (સ્કેલ I)

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવાર ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટની ડીગ્રી ધરાવતો હોવો જોઇએ. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

અરજી ફી:

  • SC/ST/PWBD ઉમેદવારો માટે રૂ. 175/- (GST સહિત).
  • અન્ય તમામ માટે રૂ 850 /- (GST સહિત).

અરજી ફીની ઓનલાઈન ચુકવણી માટે બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ/ઈન્ટિમેશન ચાર્જ ઉમેદવારે આપવો પડશે.

આ પણ વાંચો: 10 પાસ માટે IB ભરતી 2022: 1671 ખાલી જગ્યાઓ માટે અરજી કરો

IBPS SO ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ, ઉમેદવારોએ અરજી ફોર્મ માટે IBPS વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે. – https://ibpsonline.ibps.in/crpsoxioct22/
  • હવે IBPS SO ભરતી 2022 ઓનલાઈન ફોર્મ શોધો અને ઓનલાઈન અરજી કરવા ક્લિક કરો.
  • ત્યાર બાદ IBPS SO ભરતી અરજી ફોર્મ 2022 માં વિગતો દાખલ કરો.
  • અરજી ફોર્મ સાથે જોડવા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • કેટેગરી મુજબ ફીની ઓનલાઈન ચુકવણી કરો.
  • છેલ્લે, તમારે અંતિમ સબમિટ બટન પર ક્લિક કરવું જોઈએ.
  • હવે IBPS ભરતી 2022 નોકરીઓ એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાય છે.
  • ડાઉનલોડ કરો અને વધુ ઉપયોગ માટે તેની પ્રિન્ટઆઉટ લો.

IBPS SO ભરતી 2022 નોટિફિકેશન:

IBPS એ SO ની3 જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે 21-11-2022 ના રોજ અથવા તે પહેલાં ઑનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 710 ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે. વધુ માહિતી માટે IBPS SO ભરતી 2022 સૂચના વાંચો.

FAQs:

IBPS SO ભરતી 2022 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે?

IBPS ભરતી 2022 માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21-11-2022 છે.

IBPS ભરતી 2022 પ્રિલિમિનરી પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ ક્યારે થશે?

ડિસેમ્બર 2022

IBPS પ્રિલિમિનરી ઓનલાઈન પરીક્ષા ક્યારે યોજાશે?

24.12.2022/ 31.12.2022

IBPS SO પ્રિલિમિનરી ઓનલાઈન પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે?

જાન્યુઆરી 2023

IBPS SO મેઇન પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ ક્યારે થશે?

જાન્યુઆરી 2023

IBPS ભરતી 2022 નુ પરિણામ ક્યારે આવશે?

ફેબ્રુઆરી 2023