HDFC Bank Recruitment 2022: 10 પાસ, 12 પાસ અને સ્નાતક ઉમેદવારો માટે નોકરી

HDFC Bank Recruitment 2022: HDFC બેંક એ વિવિધ પોસ્ટની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. આ ભરતીમાં જે ઉમેદવારો 10 પાસ, 12 પાસ કે ગ્રેજ્યુએટ છે તેઓ તમામ મિત્રો અરજી કરી શકે છે.

HDFC Bank Recruitment 2022
HDFC Bank Recruitment 2022

HDFC Bank Recruitment 2022

સૂચના HDFC Bank Recruitment 2022: 10 પાસ, 12 પાસ અને સ્નાતક ઉમેદવારો માટે નોકરી તક. અત્યારે જ અરજી કરો.
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
કુલ ખાલી જગ્યાઓ 12552 પોસ્ટ
લાયકાત 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ નોકરી
સૂચના તારીખ 05 જુલાઈ, 2022
અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ, 2022
નોકરીનો પ્રકાર બેંકમાં નોકરી
દેશ ભારતમાં સરકારી નોકરીઓ
સત્તાવાર સાઇટ https://www.hdfcbank.com/

HDFC Bank Bharti 2022 Vacancy Details:

  1. ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ
  2. જનરલ મેનેજર
  3. મેનેજર
  4. ઓપરેશન હેડ
  5. રીકવરી ઓફિસર
  6. રિલેશન મેનેજર
  7. એક્સપર્ટ ઓફિસર
  8. નેટવર્ક એન્જિનિયરિંગ
  9. એડમિનિસ્ટરેશન
  10. એનાલિટિક્સ
  11. આસિસ્ટન્ટ મેનેજર
  12. બ્રાન્ચ મેનેજર
  13. બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
  14. ક્લાર્ક
  15. કલેક્શન ઓફિસર
  16. કસ્ટમર રીલેશનશીપ મેનેજર
  17. કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ

HDFC Bank Vacancy 2022 – શૈક્ષણિક લાયકાત:

ઉમેદવારે ઓછામાં ઓછું 10 અને 12 પાસ હોવા જોઈએ. પોસ્ટની જરૂરિયાત મુજબ સ્નાતક અથવા યુનિવર્સિટીમાંથી પોસ્ટ અથવા તેની સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ.

આ પણ વાંચો: Earn Money App: Download Task Mate – ઘરે બેઠા પૈસા કમાવો

વય મર્યાદા:

ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ, ઉમેદવારની મહત્તમ ઉંમર 45 વર્ષની હોવી જોઈએ, SC/ST માટે 5 વર્ષની છૂટ અને OBC ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ લાગુ પડે છે.

પગાર ધોરણ:

આ ભરતી માટે પગાર ધોરણ પોસ્ટ મુજબ 25,000-1,18,000 પ્રતિ માસ છે.

પસંદગી પ્રક્રિયા:

પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ તથા ડોક્યુમેન્ટેશન દ્વારા કરવામાં આવશે.

અરજી ફી:

ઉમેદવારો માટે અરજી કરવાની કોઈ ફી રાખવામાં આવેલ નથી,

આ પણ વાંચો: Who else is using SIM in your Name? તમારા ID પર કેટલા સિમ એક્ટિવ છે તે જાણો માત્ર 30 સેકંડમાં

HDFC Bank Recruitment 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જવું. https://www.hdfcbank.com.
  • જો તમે તમારું રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો રજીસ્ટ્રેશન કરાવો.
  • ત્યાં કારકિર્દી (Career) વિકલ્પમાં જવું.
  • કારકિર્દી (Career) વિકલ્પમાં લેટેસ્ટ જૉબ પર ક્લિક કરવું.
  • હવે Apply ટેબમાં ક્લિક કરો.
  • તમારી શૈક્ષણિક લાયકાત મુજબ અરજી ફોર્મ ભરો.
  • બધા જરૂરી દસ્તાવેજો અટૅચ કરો.
  • રિઝ્યુમે અપલોડ કરો (જો માંગવામાં આવ્યું હોઈ તો)
  • અરજી ફોર્મ સબમિટ કરો.
  • આ રીતે તમે HDFC બેંક ભરતી 2022 માં તમારૂ ફોર્મ ભરી શકો છો.

HDFC Bank Recruitment 2022 Notification PDF:

HDFC એ વિવિધ જગ્યાઓ માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો 30 ઓગસ્ટ, 2022ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 12552 ખાલી જગ્યાઓની ભરતી થવાની છે.