ગુજરાત SSA ભરતી 2022: 1,300 જગ્યા માટે ઓનલાઇન અરજી કરો

SSA ભરતી 2022: સમગ્ર શિક્ષા (SSA) ગુજરાત એ સ્પેશિયલ એજ્યુકેટરની 1,300 ખાલી જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

SSA ભરતી 2022 જોબ સારાંશ

SSA ભરતી 2022

 

સૂચના ગુજરાત SSA ભરતી 2022: 1,300 જગ્યા માટે ઓનલાઇન અરજી કરો
ઓર્ગેનાઇઝેશન નામ સર્વ શિક્ષા અભિયાન (SSA)
પોસ્ટનું નામ સ્પેશિયલ એજ્યુકેટર
કુલ જગ્યા 1,300 પોસ્ટ
લાયકાત ગ્રેજ્યુએટ
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ સપ્ટેમ્બર 12, 2022
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ ઓક્ટોબર 01, 2022
રાજ્ય ગુજરાત
સત્તાવાર સાઇટ www.ssagujarat.org

SSA Gujarat 2022 Vacancy Details:

પોસ્ટનું નામ કુલ જગ્યા
સ્પેશ્યલ એજયુકેટર: Cerebral palsy (CP) 65
સ્પેશ્યલ એજયુકેટર: Hearing Impaired (HI) 39
સ્પેશ્યલ એજયુકેટર: Intellectual Disabilities(ID)/ (MR) (માનસિક અશકતતા) 650
સ્પેશ્યલ એજયુકેટર: Multiple Disabilities(MD) 520
સ્પેશ્યલ એજયુકેટર: Visual Impaired (VI) 26
કુલ પોસ્ટ 1,300

શૈક્ષણિક લાયકાત:

 • કોઈપણ વિદ્યાશાખામાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
 • વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.

SSA ભરતીની ઉંમર મર્યાદા કેટલી છે?

ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

SSA ગુજરાત ભરતી પગાર-ધોરણ શું છે?

ઉમેદવારોને રૂ.15,000/- માસિક ફિક્સ પગાર મળશે.

SSA ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

 • SSA ની સત્તાવાર વેબસાઇટ https://ssagujarat.org/ ની મુલાકાત લો.
 • “Recruitment” વિકલ્પ પર ક્લિક કરો.
 • “Registration” વિકલ્પ પર ક્લિક કરો.
 • માહિતી દાખલ કરી Submit કરો.
 • “Email” અને “Password” વડે Login કરો.
 • અરજી ફોર્મમાં જરૂરી વિગતો દાખલ કરો.
 • આવશ્યક દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
 • ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
 • ફરીથી ભરેલી બધી માહિતી પર જાઓ.
  સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
 • ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ અને સાચવી શકે છે.
 • અરજી કરવાની લિંક: https://ssarms.gipl.in/

ગુજરાત SSA ભરતી 2022 નોટિફિકેશન:

S.S.A. ગુજરાત એ સ્પેશિયલ એજ્યુકેટર પોસ્ટ માટે ભરતીની નોટિફિકેશન બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તારીખ 01-10-2022 સુધીમાં ઓનલાઇન અરજીઓ કરી શકે છે. આ ભરતીમાં કુલ 1300 જગ્યાઓ પર ભરતી થવાની છે. ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.