ગુજરાત રોજગાર સમાચાર PDF (22-09-2022)

ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતું રોજગારલક્ષી સાપ્તાહિક એટલે ગુજરાત રોજગાર સમાચાર. આ રોજગારલક્ષી સાપ્તાહિકમાં વિવિધ સરકારી ભરતીઓની માહિતી આપવામાં આવે છે.

ગુજરાત રોજગાર સમાચાર

રોજગાર સમાચાર

 

આર્ટિકલ ગુજરાત રોજગાર સમાચાર
તારીખ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૨
અંક નં. ૩૩
ઓફિશિયલ વેબસાઇટ https://www.gujaratinformation.gujarat.gov.in/

ગુજરાત એમ્પ્લોયમેન્ટ ન્યુઝ PDF:

ગુજરાત એમ્પ્લોયમેન્ટ ન્યુઝપેપરમાં દરેક સરકારી ભરતીની અપડેટ્સ આપવામાં આવે છે. જે ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માંગે છે તેઓ આ રોજગાર સમાચાર પત્ર વાંચીને વર્તમાન જોબની માહિતી મેળવી શકે છે. રોજગાર સમાચારની સત્તાવાર વેબસાઇટ પરથી રોજગારલક્ષી સાપ્તાહિક નિ:શુલ્ક ડાઉનલોડ કરી શકે છે. આ સાપ્તાહિક PDF ફોર્મેટમા મેળવી શકોછો.