ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022: 10 પાસ માટે પરીક્ષા વગર ભરતી

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022: ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ એ ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ ની નિમણૂક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. ૧૦ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. વધુ વિગતો નીચે આપેલ છે.

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022
Gujarat Postal Department Vadodara Recruitment 2022

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022

 

સૂચના ભારતીય ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022: 10 પાસ માટે પરીક્ષા વગર ભરતી
પોસ્ટનું નામ ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમા
કુલ જગ્યા ઉલ્લેખ નથી
લાયકાત ૧૦ પાસ અથવા સમકક્ષ
વોક-ઇન-ઇન્ટરવ્યૂ તારીખ સપ્ટેમ્બર 12, 2022
જોબ લોકેશન વડોદરા
રાજ્ય ગુજરાત
દેશ ભારત

શૈક્ષણિક લાયકાત:

10મું પાસ અથવા સમકક્ષ શૈક્ષણિક લાયકાત.

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ઇન્ટરવ્યૂ માટે નું સ્થળ:

પ્રવર અધિક્ષક ડાકપર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન), ત્રીજે માળે, રાવપુરા હેડ પોસ્ટ ઓફિસની પાછળ, રાવપુરા, વડોદરા – ૩૯૦૦૦, તારીખ: 12-09-2022 (સોમવાર).

આ પણ વાંચો: GSRTC ભરૂચ એપ્રેન્ટિસ ભરતી 2022 – 10 પાસ ઉમેદવારો માટે નોકરીની તક

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ જાહેરાત માં દર્શાવેલ સરનામે ૧૨-૦૯-૨૦૨૨ ના રોજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવું જોઇએ.

Gujarat Post Office Recruitment 2022 Notification:

ગુજરાત પોસ્ટલ ડિપાર્ટમેન્ટ, વડોદરા એ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 12-09-2022 ના રોજ વોક-ઇન-ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે. વધુ માહિતી માટે ઓફિશિયલ સૂચના વાંચો.

ગુજરાત પોસ્ટલ વિભાગ વડોદરા ભરતી 2022 સૂચના