ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022: 188 MTS, PA/SA, પોસ્ટમેન/મેલ ગાર્ડ જગ્યાઓ માટે અરજી કરો

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022: ગુજરાત પોસ્ટલ સર્કલ એ ટપાલ સહાયક/સૉર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન/મેલ ગાર્ડ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ ની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. આ ભરતીમાં 10 પાસ અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા 23 ઓક્ટોબર 2022 થી શરૂ થઇ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2022 છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 188 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022

સૂચના ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022
પોસ્ટનું નામ MTS, PA/SA, પોસ્ટમેન/મેલ ગાર્ડ
કુલ ખાલી જગ્યા 188 પોસ્ટ
લાયકાત 10 અને 12 પાસ
અરજી શરૂઆતની તારીખ 23-10-2022
અરજી કરવાની છેલ્લી તારીખ 22-11-2022
સત્તાવાર સાઇટ www.indiapost.gov.in

Gujarat Postal Circle Recruitment 2022 Vacancy Details:

નામ પોસ્ટનું નામ કુલ જગ્યા
PA/SA પોસ્ટમેન/મેલ ગાર્ડ MTS
અમદાવાદ શહેર 2 9 6 17
અમદાવાદ GPO 0 3 2 5
ગાંધીનગર 6 4 4 14
મહેસાણા 1 2 2 5
પાટણ 1 0 0 1
આણંદ 0 1 0 1
ભરૂચ 5 0 0 5
પંચમહાલ 1 1 0 2
ખેડા 2 1 1 4
સુરત 4 4 3 11
નવસારી 2 1 0 3
વડોદરા પૂર્વ 8 5 4 17
વડોદરા પશ્ચિમ 2 4 2 8
વલસાડ 0 2 0 2
અમરેલી 3 2 1 6
ગોંડલ 3 2 0 5
ભાવનગર 1 3 3 7
કચ્છ 0 1 0 1
જામનગર 1 1 0 1
જુનાગઢ 2 2 2 6
પોરબંદર 1 0 3 4
રાજકોટ 5 5 3 13
RMS AM 5 1 7 13
RMS W 8 2 13 23
RMS RJ 1 0 4 5
સર્કલ ઓફિસર 6 0 1 7
SBCO 2 0 0 2
Total 71 56 61 188

શૈક્ષણિક લાયકાત:

  • પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ: 12 પાસ
  • પોસ્ટમેન/ મેઈલગાર્ડ: 12 પાસ
  • મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ: 10 પાસ

ઉંમર મર્યાદા:

Postal Assistant/ Sorting Assistant Between 18-27 years
Postman/ Mailguard Between 18-27 years
Multi Tasking Staff Between 18-25 years

પગાર-ધોરણ:

પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ Rs.25,500/- to Rs.81,100/-
પોસ્ટમેન/ મેઈલગાર્ડ Rs.21,700/- to Rs.69,100/-
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ Rs.18,900/- to Rs.56,900/-

અરજી ફી:

સામાન્ય/SEBC કેટેગરી ઉમેદવારોએ Rs.100 ફી ભરવાની રહેશે. અન્ય તમામ ઉમેદવારો અને તમામ મહિલાઓએ ફી ભરવાની રહેશે નહી.

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://dopsportsrecruitment.in/
  • નોંધણી પ્રક્રિયા કરો
  • અરજી ફી ચૂકવો
  • અરજી ફોર્મ ભરો
  • દસ્તાવેજો અપલોડ કરો
  • અરજી ફોર્મ સબમિટ કરો
  • વધુ ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022 નોટિફિકેશન:

ગુજરાત પોસ્ટલ સર્કલ વિભાગે ૧૦ પાસ અને ૧૨ પાસ ઉમેદવારો માટે વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી વિવિધ જિલ્લાઓ મા થશે. વિગતવાર માહિતી માટે નીચે લિંક પરથી  ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022 સત્તાવાર સૂચના વાંચો અને પછી ઓનલાઇન અરજી કરો.