પોસ્ટ ગ્રેજ્યુએટ જોબ: ગુજરાત CID ક્રાઈમ વિભાગ ભરતી 2022

CID ક્રાઈમ વિભાગ ભરતી 2022: ગુજરાત CID ક્રાઈમ વિભાગ, રાજ્ય સાયબર ક્રાઈમ સેલ ગાંધીનગર એ કાઉન્સેલર/મનોવિજ્ઞાની જગ્યાઓની ભરતી માટે સૂચના બહાર પાડી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના અને અન્ય માહિતી નીચે આપેલ છે.

ગુજરાત CID ક્રાઈમ વિભાગ ભરતી 2022
CID Crime Gujarat Recruitment 2022

ગુજરાત CID ક્રાઈમ વિભાગ ભરતી 2022

સૂચના ગુજરાત CID ક્રાઈમ વિભાગ ભરતી 2022
પોસ્ટનું નામ કાઉન્સેલર/મનોવિજ્ઞાની
કુલ જગ્યા 03 પોસ્ટ
લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએટ જોબ
અરજીની શરૂઆતની તારીખ સપ્ટેમ્બર 03, 2022
અરજી કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 14, 2022
જોબ લોકેશન ગાંધીનગર
રાજ્ય ગુજરાત
દેશ ભારત
સત્તાવાર સાઇટ https://cidcrime.gujarat.gov.in/

CID Crime Department Gujarat Recruitment 2022 Vacancy Details:

Post Total No. of Posts
Counselor/Psychologist 03

શૈક્ષણિક લાયકાત:

  • MSW/ MA (મનોવિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર)
  • ગુજરાતની સરકારી/ બિનસરકારી સંસ્થામાંથી કાઉન્સેલિંગ કામગીરીનો ઓછામાં ઓછો 01 વર્ષનો અનુભવ.

પગાર અને ભથ્થા:

Rs.20,000/- માસિક ફિક્સ.

આ પણ વાંચો: 10 પાસ માટે DRDO ભરતી 2022 – 1901 જગ્યા માટે અરજી કરો

ગુજરાત CID ક્રાઈમ વિભાગ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ અરજી પત્રક અને જરૂરી લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ જાહેરાતમાં દર્શાવેલ સરનામે પોસ્ટથી મોકલી શકે છે. અરજી પત્રક ડાઉનલોડ કરવા અને વધુ માહિતી માટે cidcrime.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી.

CID Crime Gujarat Recruitment 2022 Notification:

CID ક્રાઈમ વિભાગ ગુજરાતે કાઉન્સેલર/મનોવિજ્ઞાની જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 14-09-2022 સુધીમાં અરજી મોકલી શકે છે.  આ ભરતી 11 માસ કરાર આધારીત છે. વધુ માહિતી માટે કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.

CID Crime Department Gujarat Counselor/Psychologist Recruitment 2022 Notification