GUDC Recruitment 2022: ગુજરાતમાં ડેપ્યુટી મેનેજરની જગ્યા માટે અરજી કરો

GUDC Recruitment 2022: ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડે ડેપ્યુટી મેનેજરની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. આ ભરતીમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

GUDC Recruitment 2022
GUDC Recruitment 2022

GUDC Recruitment 2022

સૂચના GUDC Recruitment 2022: ગુજરાતમાં ડેપ્યુટી મેનેજરની જગ્યા માટે અરજી કરો
પોસ્ટનું નામ ડેપ્યુટી મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ)
કુલ ખાલી જગ્યા 01
લાયકાત ગ્રેજ્યુએટ જોબ
અરજી શરૂઆતની તારીખ જુલાઈ 20, 2022
અરજી કરવાની છેલ્લી તારીખ જુલાઈ 31, 2022
જોબ લોકેશન ગુજરાતમાં નોકરી
દેશ ભારતમાં નોકરી
સત્તાવાર સાઇટ www.gudcltd.com

શૈક્ષણિક લાયકાત:

વાણિજ્યમાં પ્રથમ વર્ગની સ્નાતકની ડિગ્રી અથવા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ઉચ્ચ અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ.

પસંદગી માટે વધારાની લાયકાત:

  • ઇન્ટર CA અથવા Inter CWA

આ પણ વાંચો: HDFC Bank Recruitment 2022: 10 પાસ, 12 પાસ અને સ્નાતક ઉમેદવારો માટે નોકરી

ઉંમર મર્યાદા:

42 વર્ષથી વધુની ઉંમર નહીં. (31-07-2022 ના રોજ).

પગાર ધોરણ:

માસિક રૂ. 50,000/- થી 55,000/-.

GUDC Gujarat Bharti 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • GUDC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો – https://www.gudcltd.com/.
  • નેવિગેશન મેનૂ હેઠળ Career વિકલ્પ પર ક્લિક કરો .
  • ત્યારબાદ Apply લિંક પર ક્લિક કરો.
  • પછી તમે જરૂરી માહિતી ભરી શકો છો અને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો.
  • અરજી કરો લિંક: https://www.gudcltd.com/career.

આ પણ વાંચો: તમારા ID પર કેટલા સિમ એક્ટિવ છે તે જાણો માત્ર 30 સેકંડમાં

GUDC Recruitment 2022 સૂચના:

GUDC એ ગુજરાતમાં ડેપ્યુટી મેનેજર જગ્યાઓ માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો 30 જુલાઇ, 2022ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 01 ખાલી જગ્યાઓની ભરતી થવાની છે.