GSSSB બિન સચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022 જાહેર

બિન સચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૧૫૦/૨૦૧૮૧૯ બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટ ની ભરતી માટે બીજ્જા તબક્કાના અંતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

GSSSB બિન સચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022
GSSSB Bin Sachivalay Clerk Document Verification List 2022 copy

GSSSB બિન સચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022

પરીક્ષાનું નામ બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટ
જાહેરાત નંબર 150/201819
લેખિત પરીક્ષાની તારીખ અને સમય 24 એપ્રિલ, 2022 ના રોજ સવારે 11:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી
પોસ્ટની કુલ સંખ્યા 3901 ખાલી જગ્યા
રાજ્ય ગુજરાત
સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/

બિન સચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં તમારૂ નામ કેવી રીતે તપાસવું?

  • Link: GSSSB Bin Sachivalay Clerk Document Verification List 2022
  • GSSSB ની સત્તાવાર વેબસાઇટ એટલે કે https://gsssb.gujarat.gov.in/ ની મુલાકાત લો
  • બિન સચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022 PDF લિંક શોધો.
  • PDF ફાઈલ ડાઉનલોડ કરો.
  • હવે તમારું નામ PDF માં શોધો.
  • હવે તપાસો, સીટ નંબર, નામ, કોન્ફ. નંબર અને જાતિ વિગતો.
  • પ્રિન્ટ આઉટ લો.

શું તમને આ પોસ્ટ ગમશે?