GSRTC ભરૂચ એપ્રેન્ટિસ ભરતી 2022 – 10 પાસ ઉમેદવારો માટે નોકરીની તક

GSRTC ભરૂચ એપ્રેન્ટિસ ભરતી 2022: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ભરૂચ એ એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતીમાં વિવિધ ટ્રેડમાં ITI કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.

GSRTC ભરૂચ એપ્રેન્ટિસ ભરતી 2022
GSRTC Bharuch Apprentice Bharti 2022

GSRTC ભરૂચ એપ્રેન્ટિસ ભરતી 2022

સૂચના GSRTC ભરૂચ એપ્રેન્ટિસ ભરતી 2022 – 10 પાસ અને ITI પાસ ઉમેદવારો માટે નોકરીની તક
પોસ્ટનું નામ એપ્રેન્ટીસ
ટ્રેડના નામ ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકારના ટ્રેડ
લાયકાત ૧૦ પાસ અને ITI
અરજી કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 09, 2022
જોબ લોકેશન ભરૂચ
રાજ્ય ગુજરાત
દેશ ભારત
સત્તાવાર સાઇટ https://www.apprenticeshipindia.gov.in/

પોસ્ટનું નામ:

એપ્રેન્ટીસ

ટ્રેડના નામ:

એમ.એમ.વી., ડીઝલ મીકે., વેલ્ડર, ઓટો ઇલે., ઇલે. બોડીબિલ્ડર, કો.પા. વાયરમેન

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવારોએ ધોરણ ૧૦ પાસ અને માન્ય ટ્રેડમાં ITI પાસ કરેલ હોવું જોઇએ.

આ પણ વાંચો: અમરેલી જિલ્લા પંચાયત ભરતી 2022

GSRTC ભરૂચ એપ્રેન્ટિસ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in/ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે.
  • તારીખ 22-08-2022 થી 09-09-2022 સુધીમાં સવારે 11:00 થી 14:00 કલાક દરમ્યાન એસ.ટી. વિભાગીય કચેરી, ભોલાવ ભરૂચ વહીવટી શાખા ખાતેથી રજાનાં દિવસો સિવાય રૂબરૂમાં અરજીપત્રક મેળવી લેવું ત્યાર બાદ પરત જમાકરવાનું રહેશે.

GSRTC ભરૂચ ભરતી 2022 નોટિફિકેશન:

GSRTC, ભરૂચ એ એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 09-09-2022 સુધીમાં અરજી કરી  શકે છે. વધુ માહિતી માટે ઓફિશિયલ સૂચના વાંચો.

GSRTC Bharuch Apprentice Recruitment 2022 Notification

આ પણ વાંચો10 પાસ માટે DRDO ભરતી 2022 – 1901 જગ્યા માટે અરજી કરો