GSRTC અમદાવાદ ભરતી 2022: 10/12/ITI પાસ ઉમેદવારો કરી શકે છે અરજી, જાણો સંપૂર્ણ માહિતી

GSRTC અમદાવાદ ભરતી 2022: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અમદાવાદ એ એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતીમાં ૧૦/૧૨ અને આઇ.ટી.આઇ. પાસ કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.

GSRTC અમદાવાદ ભરતી 2022

GSRTC અમદાવાદ ભરતી 2022
એપ્રેન્ટીસ ભરતી ૨૦૨૨
સૂચના GSRTC અમદાવાદ ભરતી 2022: 10/12/ITI પાસ ઉમેદવારો કરી શકે છે અરજી, વાંચો સંપૂર્ણ માહિતી
પોસ્ટનું નામ એપ્રેન્ટીસ
ટ્રેડના નામ ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકારના ટ્રેડ
લાયકાત ૧૦ / 12 / I.T.I. પાસ
અરજી કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 12, 2022
જોબ લોકેશન અમદાવાદ
રાજ્ય ગુજરાત
દેશ ભારત
સત્તાવાર સાઇટ https://www.apprenticeshipindia.gov.in/

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવારોએ ધોરણ ૧૦/૧૨ પાસ અને માન્ય ટ્રેડમાં આઇ.ટી.આઇ. પાસ કરેલ હોવું જોઇએ.

GSRTC અમદાવાદ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in/ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે.
  • શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા (10+12+ITI), એલ.સી., આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની નકલો વહીવટી શાખા, વિ. કચેરી, ગીતા મંદિર, અમદાવાદ ખાતે રૂબરૂમાં તારીખ 07-09-2022 થી 12-09-2022 સુધીમાં જમા કરાવવાનું રહેશે. તા. 10-09-2022ને શનિવાર તેમજ તા. 11-09-2022ને રવિવારે ચાલુ રહેશે. (સમય 11:00 થી 16:00 કલાક).

GSRTC અમદાવાદ એપ્રેન્ટીસ ભરતી 2022 નોટિફિકેશન:

GSRTC, અમદાવાદ એ એપ્રેન્ટિસની જગ્યાની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 12-09-2022 સુધીમાં અરજી કરી શકે છે. વધુ માહિતી માટે ઓફિશિયલ સૂચના વાંચો.