GSECL Admit Card 2022: વિદ્યુત સહાયક (JE) કોલ લેટર ડાઉનલોડ કરો

GSECL Admit Card 2022: ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડ (GSECL) એ વિદ્યુત સહાયક (જુનિયર ઈજનેર) પરીક્ષાના કોલ લેટર જાહેર કર્યા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી GSECL VS એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. GSECL વિદ્યુત સહાયક પરીક્ષા 31 ઓગસ્ટ 2022, 07 સપ્ટેમ્બર 2022, 10 સપ્ટેમ્બર 2022 અને 03 સપ્ટેમ્બર 2022ના રોજ લેવામાં આવશે.

GSECL Admit Card 2022
GSECL વિદ્યુત સહાયક એડમિટ કાર્ડ 2022 ડાઉનલોડ કરો

GSECL Admit Card 2022

પરીક્ષાનું નામ વિદ્યુત સહાયક (જુનિયર ઈજનેર)
પરીક્ષાની તારીખ 31 ઓગસ્ટ 2022, 07 સપ્ટેમ્બર 2022, 10 સપ્ટેમ્બર 2022 અને 03 સપ્ટેમ્બર 2022
રાજ્ય ગુજરાત
દેશ ભારત
સ્ત્તાવાર વેબસાઇટ https://www.gsecl.in/

GSECL પરીક્ષા તારીખ 2022:

પોસ્ટનું નામ પરીક્ષાની તારીખ
VS (Jr. Engineer-Mechanical) 31 ઓગસ્ટ 2022
VS (Jr. Engineer-Meta) 31 ઓગસ્ટ 2022
VS (Jr. Engineer-I&C 31 ઓગસ્ટ 2022
VS (Jr. Engineer-Civil) 07 સપ્ટેમ્બર 2022
VS (Jr. Engineer-EC) 07 સપ્ટેમ્બર 2022
VS (Jr. Engineer-Elect.) 10 ઓક્ટોબર 2022
VS (PA-I)-Mechanical 10 ઓક્ટોબર 2022
VS (PA-I)-Electrical 10 ઓક્ટોબર 2022

GSECL Admit Card 2022 કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • GSECL ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને ‘કારકિર્દી’ વિભાગ પર જાઓ: https://www.gsecl.in/
  • ’31મી ઓગસ્ટ 2022ના રોજ V.S.(J.E.) ની પોસ્ટ માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે Career Link પર ક્લિક કરો’
  • તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ આપો
  • GSECL VS એડમિટ કાર્ડ 2022 ડાઉનલોડ કરો.
  • Direct Link: Click Here

આ પણ વાંચો: GPSC Bharti 2022: 245 જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરવાનું શરૂ

GSECL પરીક્ષા પેટર્ન:

100 માર્કસના 100 પ્રશ્નો હશે:

  1. વિભાગ: I સામાન્ય જ્ઞાન (10%)
  2. વિભાગ : II અંગ્રેજી જ્ઞાન (10%)
  3. વિભાગ: III કોન્સેરેન્ડ એન્જિનિયરિંગ વિષય (60%)
  4. વિભાગ-IV : કોમ્પ્યુટર જ્ઞાન (10%)
  5. વિભાગ-V : ગુજરાતી ભાષા અને વ્યાકરણ (10%)