GPSSB મુખ્ય સેવિકા દસ્તાવેજ ચકાસણી 2022

મુખ્ય સેવિકા દસ્તાવેજ ચકાસણી 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક:-૧૪/૨૦૨૧-૨૨ મુખ્ય સેવિકા સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૫/૦૬/૨૦૨૨ના રોજ લેવાયેલ હતી. આ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રોવીઝનલ રીઝલ્ટ અને પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ મંડળ ધ્વારા તા.૨૫-૦૭-૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે.

આ પ્રોવીઝનલ મેરીટલીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને નીચે મુજબની વિગતે અસલ પ્રમાણપત્ર ચકાસણી માટે નીચે દર્શાવેલ સ્થળે દરેક ઉમેદવારને ફાળવેલ તારીખ-સમયે જાતે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે.

મુખ્ય સેવિકા દસ્તાવેજ ચકાસણી 2022
GPSSB Mukhya Sevika Document Verification List 2022

મુખ્ય સેવિકા દસ્તાવેજ ચકાસણી 2022

પરીક્ષાનું નામ મુખ્ય સેવિકા
જાહેરાત નંબર 14/2021-22
લેખિત પરીક્ષાની તારીખ જૂન 05, 2022
કુલ જગ્યાઓ 225 પોસ્ટ
રાજ્ય ગુજરાત
સત્તવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/

GPSSB Mukhya Sevika Document Verification 2022

આથી પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ દરેક ઉમેદવારોને તેમને ફાળવેલ તારીખ/સમયે નીચે દર્શાવેલ પ્રમાણપત્રો સહિત (લાગુ પડતા હોય તે) (અસલ પ્રમાણપત્રો સહિત) ચકાસણી માટે નિયત સ્થળે જાતે અચુક હાજર રહેવા જણાવવામાં આવે છે.જો પ્રમાણપત્ર ચકાસણીની નિયત તારીખે-સમયે કોઇ ઉમેદવાર ગેરહાજર રહેશે તો સબંધિત ઉમેદવારે તેની ઉમેદવારી કાયમીપણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઇપણ દાવો અથવા વિવાદ ગ્રાહય રાખવામાં આવશે નહીં,તેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

આ પણ વાંચો: GPSSB મુખ્ય સેવિકા ફાઇનલ આન્સર કી 2022

GPSSB મુખ્ય સેવિકા દસ્તાવેજ ચકાસણી 2022 યાદી કેવી રીતે ડાઉનલોડ કરવી ?

  • સૌપ્રથમ GPSSB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://gpssb.gujarat.gov.in/.
  • વેબસાઇટ ખુલ્યા બાદ તેમા Mukhya Sevika Document Verification List 2022 શોધો.
  • ત્યારબાદ ડાઉ૦૦નલોડ પર ક્લિક કરો.
  • મુખ્ય સેવિકા દસ્તાવેજ ચકાસણી 2022 યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.