GPSSB ફિમેલ હેલ્થ વર્કર પરિણામ અને મેરિટ લિસ્ટ 2022

GPSSB ફિમેલ હેલ્થ વર્કર પરિણામ અને મેરિટ લિસ્ટ 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) એ ફિમેલ હેલ્થ વર્કર (FHW) ની પરીક્ષા માટે પરિણામ અને મેરિટ લિસ્ટ 2022 પ્રકાશિત કર્યું છે. આ પરીક્ષા 26 જૂન, 2022ના રોજ યોજાઈ હતી.

GPSSB ફિમેલ હેલ્થ વર્કર પરિણામ અને મેરિટ લિસ્ટ 2022
GPSSB ફિમેલ હેલ્થ વર્કર પરિણામ અને મેરિટ લિસ્ટ 2022

GPSSB FHW Result and Merit 2022

પોસ્ટનું નામ ફિમેલ હેલ્થ વર્કર (FHW)
જાહેરાત નં. 16/2021-22
પરીક્ષા તારીખ 26 જૂન, 2022
કુલ પોસ્ટ 3137 જગ્યાઓ
રાજ્ય ગુજરાત
સત્તાવાર સાઇટ gpssb.gujarat.gov.in

ફિમેલ હેલ્થ વર્કર પરિણામ 2022 કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • પ્રથમ લિંક પર ક્લિક કરો:: https://www.onlineresultdisplay.com/GPSSB_RESULT/
  • પછી પોસ્ટનું નામ પસંદ કરો.
  • પછી રોલ નંબર / સીટ નંબર લખો.
  • કેપ્ચા કોડ ટાઇપ કર્યા પછી, લોગિન બટન પર ક્લિક કરો.
  • પછી તમે તમારું પરિણામ જોઈ શકો છો અને તેને ડાઉનલોડ કરી શકો છો.

FHW મેરિટ લિસ્ટ 2022 કેવી રીતે તપાસવું?

  • પ્રથમ GPSSB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://gpssb.gujarat.gov.in/.
  • વેબસાઇટ ખોલ્યા પછી, તેમાં ફિમેલ હેલ્થ વર્કર મેરિટ લિસ્ટ 2022 શોધો.
  • પછી લિંક પર ક્લિક કરો.
  • FHW મેરિટ લિસ્ટ 2022 PDF: ડાઉનલોડ કરો

આ પણ વાંચો: KVIC Recruitment 2022 – 60 યંગ પ્રોફેશનલ જગ્યાઓ માટે અરજી કરો