GPSSB મુખ્ય સેવિકા ફાઇનલ આન્સર કી 2022

GPSSB મુખ્ય સેવિકા ફાઇનલ આન્સર કી 2022: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ મુખ્ય સેવિકાની પરીક્ષા માટે સત્તાવાર ફાઇનલ આન્સર કી જાહેર કરી છે. આ પરીક્ષા 05 જૂન, 2022 ના રોજ લેવામાં આવી હતી.

GPSSB મુખ્ય સેવિકા ફાઇનલ આન્સર કી 2022
GPSSB મુખ્ય સેવિકા ફાઇનલ આન્સર કી 2022

GPSSB મુખ્ય સેવિકા ફાઇનલ આન્સર કી 2022

પરીક્ષાનું નામ મુખ્ય સેવિકા
જાહેરાત નંબર 14/2021-22
લેખિત પરીક્ષાની તારીખ જૂન 05, 2022
કુલ જગ્યાઓ 225 પોસ્ટ
રાજ્ય ગુજરાત
સત્તવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/

મુખ્ય સેવિકા ફાઇનલ આન્સર કી 2022 PDF કેવી રીતે ડાઉનલોડ કરવી?

જે ઉમેદવારો GPSSB મુખ્ય સેવિકા પરીક્ષા 2022ની સત્તાવાર અંતિમ જવાબ કી ડાઉનલોડ કરવા માગે છે તેઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકે છે.

મુખ્ય સેવિકા આન્સર કી 2022 PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો .

GPSSB મુખ્ય સેવિકા પ્રશ્નપત્ર 2022 PDF:

જે ઉમેદવારો મુખ્ય સેવિકા પરીક્ષાનું પ્રશ્નપત્ર 2022 ડાઉનલોડ કરવા માગે છે તેઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી શકે છે.