GPSC DySO Question Paper 2022: આજે લેવાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર અને OMR શીટ ડાઉનલોડ કરો

GPSC DySO Question Paper 2022: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે નાયબ વિભાગ અધિકારી (DySO)/ નાયબ મામલતદાર, વર્ગ-3 ની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષા આજે સવારે 11:00 થી 01:00 વાગ્યા સુધી લેવામાં આવી હતી.

GPSC DySO Question Paper 2022

GPSC DySO Question Paper 2022

પરીક્ષાનું નામ GPSC DySO Question Paper 2022 – આજે લેવાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો
જાહેરાત નંબર 10/2022-23
પ્રશ્નપત્રની સીરીઝ
લેખિત પરીક્ષાની તારીખ અને સમય 16-10-2022, સવારે 11:00 થી બપોરે 01:00
ખાલી જગ્યાની કુલ સંખ્યા 80
રાજ્ય ગુજરાત
શ્રેણી પ્રશ્નપત્ર

GPSC DySO Question Paper 2022 PDF કેવી રીતે ડાઉનલોડ કરવું?

જે ઉમેદવારો GPSC DySO પરીક્ષા 2022નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માગે છે તેઓ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને PDF ડાઉનલોડ કરી શકે છે.

GPSC DySO OMR Sheet 2022:

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ નાયબ વિભાગ અધિકારી (DySO) / નાયબ મામલતદાર, વર્ગ-3 (સચિવાલય) ની પરીક્ષા માટે OMR શીટ પ્રકાશિત કરી છે. OMR શીટ ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલ છે.