GPSC DySO પ્રોવિઝનલ આન્સર કી જાહેર, અહીંથી કરો ડાઉનલોડ

GPSC DySO Provisional Answer Key 2022: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગઇકાલે નાયબ વિભાગ અધિકારી (DySO)/ નાયબ મામલતદાર, વર્ગ-3 ની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષાની આજે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.

GPSC DySO Provisional Answer Key 2022

GPSC DySO Provisional Answer Key 2022

પરીક્ષાનું નામ નાયબ વિભાગ અધિકારી (DySO)/ નાયબ મામલતદાર, વર્ગ-3
જાહેરાત નંબર 10/2022-23
આન્સર કી નો પ્રકાર પ્રોવિઝનલ
લેખિત પરીક્ષાની તારીખ અને સમય 16-10-2022, સવારે 11:00 થી બપોરે 01:00
ખાલી જગ્યાની કુલ સંખ્યા 80
રાજ્ય ગુજરાત

Dy SO આન્સર કી 2022 PDF કેવી રીતે ડાઉનલોડ કરવી?

જે ઉમેદવારો GPSC DySO પરીક્ષા 2022ની સત્તાવાર કામચલાઉ જવાબ કી ડાઉનલોડ કરવા માગે છે તેઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકે છે.

GPSC DySO OMR Sheet 2022:

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ નાયબ વિભાગ અધિકારી (DySO) / નાયબ મામલતદાર, વર્ગ-3 (સચિવાલય) ની પરીક્ષા માટે OMR શીટ પ્રકાશિત કરી છે. OMR શીટ ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલ છે.

GPSC DySO Question Paper 2022:

જે ઉમેદવારો GPSC DySO પરીક્ષા 2022નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માગે છે તેઓ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને PDF ડાઉનલોડ કરી શકે છે.