GPSC ચીફ ઓફિસર સિલેબસ 2022 PDF ડાઉનલોડ કરો

GPSC ચીફ ઓફિસર સિલેબસ 2022: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ ચીફ ઓફિસરની પરીક્ષા માટે સિલેબસ પ્રકાશિત કર્યો છે. ચીફ ઓફિસર પરીક્ષા 2022 ની તૈયારી માટે અભ્યાસક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

GPSC ચીફ ઓફિસર સિલેબસ 2022 PDF
GPSC ચીફ ઓફિસર સિલેબસ 2022 PDF

ચીફ ઓફિસર સિલેબસ 2022 PDF

પોસ્ટનું નામ ચીફ ઓફિસર
જાહેરાત નંંબર GPSC/202223/11
કુલ ખાલી જગ્યા 08 પોસ્ટ
સત્તાવાર વેબસાઇટ gpsc.gujarat.gov.in

GPSC ચીફ ઓફિસર સિલેબસ 2022 કેવી રીતે ડાઉનલોડ કરવો?

જે ઉમેદવારો ચીફ ઓફિસર સિલેબસ પરીક્ષા 2022 નો અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા માગે છે તેઓ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકે છે.

આ પણ વાંચો: ઘરે બેઠા પૈસા કમાઓ: Task Mate ડાઉનલોડ કરો