સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 – 8 અને 10 પાસ ઉમેદવારો અરજી કરો

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022: સરકારી પ્રિન્ટીંગ (ફોટો લિથો) પ્રેસ અમદાવાદ એ બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઇન્ડર ની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022
Government Printing Press Ahmedabad Recruitment 2022

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022

સૂચના સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 – 8 અને 10 પાસ ઉમેદવારો અરજી કરો
પોસ્ટનું નામ બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઇન્ડર
કુલ જગ્યા 13 ખાલી જગ્યા
લાયકાત 8 પાસ અને 10 પાસ માટે નોકરી
અરજી કરવાની છેલ્લી તારીખ ઓગસ્ટ 20, 2022
જોબ લોકેશન અમદાવાદ
દેશ ભારત
સત્તાવાર સાઇટ

સરકારી પ્રિન્ટીંગ (ફોટો લિથો) પ્રેસ ભરતી 2022 વિગતો:

પોસ્ટ કુલ જગ્યા
બુક બાઈન્ડર 12
ઓફસેટ મશીન માઇન્ડર 01

શૈક્ષણિક લાયકાત:

  • બુક બાઈન્ડર: ધોરણ 8 પાસ
  • ઓફસેટ મશીન માઇન્ડર: ધોરણ 10 પાસ (વિજ્ઞાનના વિષય સાથે)

ઉંમર મર્યાદા:

20-08-2022 ના રોજ ઉમેદવારોની ઉંમર 14 વર્ષ થી 25 વર્ષ હોવી જોઇએ.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

લાયક અને રસ ધરાવતા ઉમેદવારો તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરાનમે અરજી કરી શકે છે.

આ પણ વાંચો: SSC સબ ઇન્સ્પેક્ટર ભરતી 2022 – 4300 જગ્યા માટે અરજી કરો

એપ્રેન્ટીસશીપ ભરતી 2022 સૂચના:

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ એ બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઇન્ડરની જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો 20-08-2022 ના રોજ અથવા તે પહેલાં અરજીઓ મોકલી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 13 ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે.