GMC ભરતી 2022 – સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટની જગ્યા માટે અરજી કરો

GMC ભરતી 2022: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એ લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સ પોસ્ટની ખાલી જગ્યાની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

GMC ભરતી 2022

GMC ભરતી 2022

સૂચના GMC ભરતી 2022 – સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટની જગ્યા માટે અરજી કરો
ઓર્ગેનાઇઝેશન નામ ગાંધીનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામ ૧-લેબ ટેકનિશિયન
૨-ફાર્માસિસ્ટ
૩-સ્ટાફ નર્સ
કુલ જગ્યા 09 પોસ્ટ
લાયકાત ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ
છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 07 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: ૨૦-૦૯-૨૦૨૨)
જોબ લોકેશન ગાંધીનગર
રાજ્ય ગુજરાત
સત્તાવાર સાઇટ https://gandhinagarmunicipal.com/

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2022 વિગત:

પોસ્ટ કુલ જગ્યા
લેબટેક 03
ફાર્માસિસ્ટ 03
સ્ટાફ નર્સ 03

શૈક્ષણિક લાયકાત:

લેબટેક B.Sc. કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી મુખ્ય વિષય સાથે અથવા M.Sc. ઓર્ગેનીક કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી.
ફાર્માસિસ્ટ ડીગ્રી ઇન ફાર્માસી અથવા ડીપ્લોમા ઇન ફાર્માસીનો કરેલ હોવો જોઇએ.
સ્ટાફ નર્સ ડીપ્લોમા ઇન જી.એન.એમ. અથવા બી.એસ.સી. નર્સિગ કરેલ હોવુ જોઇએ.

ઉંમર મર્યાદા:

  • લેબ ટેકનિશિયન – 58 વર્ષ
  • ફાર્માસિસ્ટ – 58 વર્ષ
  • સ્ટાફ નર્સ – 45 વર્ષ

પગાર:

ઉમેદવારોને પગાર રૂ. ૧૩,૦૦૦/- આપવામાં આવશે.

GMC ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

આ પણ વાંચો: SMC ભરતી 2022 – વિવિધ જગ્યા માટે ઓનલાઇન અરજી કરો

GMC ભરતી 2022 નોટિફિકેશન:

ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર એ વિવિધ પોસ્ટ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 07 દિવસની અંદર અરજીઓ મોકલી શકે છે. આ ભરતીમાં કુલ ૦૯ જગ્યાઓ પર ભરતી થવાની છે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.