ઘરે બેઠા પૈસા કમાવો: Google ની આ App ડાઉનલોડ કરો

ઘરે બેઠા પૈસા કમાવો: જો તમારે એ જાણવું છે કે ઘરે બેસીને પૈસા કેવી રીતે કમાવવા તો અહીં તમને ઘરે બેઠા પૈસા કમાવવાના વિશે જણાવવામાં આવ્યું છે જેના દ્વારા તમે સરળતાથી તમારા ઘરે પૈસા કમાઈ શકો છો.

ઘરે બેઠા પૈસા કમાવો

ઘરે બેઠા પૈસા કમાવો

બેરોજગારી અને નાણાકીય કટોકટીના આ યુગમાં, આજકાલ ઈન્ટરનેટ પર જે માહિતી સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે તે છે ઘરે બેઠા પૈસા કમાવો. આપણે બધા જાણીએ છીએ કે બેરોજગારી આજે ચરમસીમાએ પહોંચી ગઈ છે, જેના કારણે આજે દરેક વ્યક્તિ કોઈ ના કોઈ કામ કરવા માટે મજબૂર હોય છે, જેમાં ઇચ્છિત કામ મેળવવું વધુ મુશ્કેલ લાગે છે.

પૈસા કમાવાની એપ 2022:

Task Mate App: આ Google ની એક એપ છે. તે હાલમાં બીટા વર્ઝનમાં છે. તે માત્ર થોડા પસંદ કરેલા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે વિશ્વભરના વ્યવસાયો દ્વારા પોસ્ટ કરેલા વિવિધ સરળ કાર્યો પૂરા પાડે છે. ઉદાહરણ તરીકે, તમારી નજીકની રેસ્ટોરન્ટની તસવીર લો, તમારી પ્રાથમિકતા વિશે સર્વેક્ષણનો જવાબ આપો, અંગ્રેજીમાંથી તમારી સ્થાનિક ભાષામાં વાક્યોનું ભાષાંતર કરવામાં સહાય કરો.

અહીંથી તમે એવા કામોમાં પણ ભાગ લઇ શકશો જેમાં તમને રસ છે. તમે આ કાર્યો ગમે ત્યાંથી પૂર્ણ કરી શકો છો. વ્યક્તિને તેના સ્થાનિક ચલણમાં ચુકવણી કરવામાં આવે છે. જ્યારે તમે કેશ આઉટ કરવા માટે તૈયાર હોવ, ત્યારે તમારે ફક્ત કંપનીની એપ પર જવાનું છે. પછી તમારા ઇ-વોલેટ અથવા તેમના પેમેન્ટ પાર્ટનર સાથે એકાઉન્ટ રજીસ્ટર કરો. પછી તમારા પ્રોફાઇલ પેજ પર જાઓ અને “કેશ આઉટ” બટન દબાવો. પછી તમે તમારી કમાણી કરેલી રકમ કેશઆઉટ કરી શકશો.

આ પણ વાંચો: તમારા નામનું સિમ બીજું કોણ વાપરે છે? તમારા ID પર કેટલા સિમ એક્ટિવ છે તે જાણો માત્ર 30 સેકન્ડમાં

ઘરે બેઠા પૈસા કમાવાની એપ્લિકેશન ડાઉનલોડ કરો:

પૈસા કમાવાની રીત:-

  • ટાસ્ક મેટ એપ ખોલો અને તમારું ઈમેલ આઈડી દાખલ કરો અને આગળ વધો.
  • આ એપ્લિકેશન માટે પ્રિફર્ડ લેંગ્વેજ પસંદ કરો અને પછીથી કાર્યને પ્રીફોર્મ કરવા માટે ભાષા પસંદ કરો.
  • ત્યારબાદ તમને ટાસ્ક આપવામાં આવશે તે પુરી કરો.
  • ટાસ્કમાં પ્રશ્ન હશે અને તેના જવાબો આપેલ હશે તેમા આચો જવાબ સિલેક્ટ કરો.

Task Mate APK Download અને ઘરે બેઠા પૈસા કમાવો:

  • Google ની Task Mate એપ ડાઉનલોડ કરવા માટે તમારા સ્માર્ટફોનમાં Play Store ખોલો.
  • ત્યારબાદ, સર્ચ બોક્ષમાં Task Mate ટાઇપ કરી એપ શોધો.
  • Task Mate (Early Access) એપ જોવા મળશે. તે ડાઉનલોડ કરો.
  • એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.