DHS વડોદરા ભરતી 2022 – સ્ટાફ નર્સ અને ફાર્માસિસ્ટની પોસ્ટ માટે અરજી કરો

DHS વડોદરા ભરતી 2022: ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) વડોદરા એ સ્ટાફ નર્સ અને ફાર્માસિસ્ટ પોસ્ટની ખાલી જગ્યાની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, નોટિફિકેશન વગરે માહિતી નીચે આપેલ છે.

DHS વડોદરા ભરતી 2022

DHS વડોદરા ભરતી 2022

સૂચના DHS વડોદરા ભરતી 2022 – સ્ટાફ નર્સ અને ફાર્માસિસ્ટની પોસ્ટ માટે અરજી કરો
ઓર્ગેનાઇઝેશન નામ જિલ્લા આરોગ્ય સોસાયટી (DHS) વડોદરા
પોસ્ટનું નામ ૧-સ્ટાફ નર્સ
૨-ફાર્માસિસ્ટ
કુલ જગ્યા
લાયકાત ગ્રેજ્યુએટ
ઇન્ટરવ્યુની તારીખ – સ્ટાફ નર્સ – ૨૮-૦૯-૨૦૨૨
– ફાર્માસિસ્ટ – ૦૧-૧૦-૨૦૨૨
જોબ લોકેશન વડોદરા
રાજ્ય ગુજરાત

DHS Recruitment 2022 Vacancy Details:

  1. 24*7 પ્રા. આ. કેન્દ્ર સ્ટાફનર્સ
  2. સ્ટાફ નર્સ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
  3. ફાર્માસિસ્ટ

શૈક્ષણિક લાયકાત:

24*7 પ્રા. આ. કેન્દ્ર સ્ટાફનર્સ બી.એસ.સી. નર્સીંગ અથવા, INC માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કોર્ષ, ગુજરાત કાઉન્સીલ રજીસ્ટેશન ફરજીયાત, બેઝીક કોમ્પ્યુટર કોર્ષ.
સ્ટાફ નર્સ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બી.એસ.સી. નર્સીંગ અથવા, INC માન્ય પ્રાપ્ત સંસ્થા દ્વારા ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કોર્ષ, ગુજરાત કાઉન્સીલ રજીસ્ટેશન ફરજીયાત, બેઝીક કોમ્પ્યુટર કોર્ષ CCC તથા 2 વર્ષ હોસ્પિટલનો અનુભવ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે.
ફાર્માસિસ્ટ માન્ય યુનીર્વસીટીમાંથી મેળવેલ લાયકાત (B.PHARMA)ગુજરાત ફાર્મસી કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ, ગુજરાત તેમજ અંગ્રેજીનું પુરતુ જ્ઞાન તેમજ સરકારી માન્ય સંસ્થાઓ દ્વારા CCC/ કોમ્પ્યુટરનુપ્રમાણપત્ર, અનુભવ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે.

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પગાર:

ઉમેદવારોને પગાર રૂ. ૧૩,૦૦૦/- આપવામાં આવશે.

આ પણ વાંચો: GMC ભરતી 2022 – સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટની જગ્યા માટે અરજી કરો

DHS વડોદરા ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ  જરૂરી દસ્તાવેજો સાથે જાહેરાતમાં આપેલા સરનામે ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે.

DHS વડોદરા ભરતી 2022 નોટિફિકેશન:

જિલ્લા આરોગ્ય સોસાયટી, વડોદરા એ વિવિધ પોસ્ટ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એ જાહેરાત  દર્શાવેલ  તારીખે ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.