દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી 2022: મેડિકલ ઓફિસર પોસ્ટ માટે અરજી કરો

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી 2022: દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (DPT) એ મેડિકલ ઓફિસર પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. MBBS ની ડીગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. વધુ માહિતી માટે આગળ વાંચો.

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી 2022

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી 2022

સૂચના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી 2022
ઓર્ગેનાઇઝેશન નામ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ – DPT
પોસ્ટનું નામ મેડિકલ ઓફિસર
કુલ જગ્યા 03 પોસ્ટ
લાયકાત M.B.B.S
અરજી કરવાની છેલ્લી તારીખ 08-10-2022
જોબ લોકેશન ગાંધીધામ (કચ્છ)
રાજ્ય ગુજરાત
સત્તાવાર સાઇટ www.deendayalport.gov.in

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી MBBS ની ડીગ્રી કરેલ હોવી જોઇએ.

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ના હોવી જોઇએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં સરકારશ્રીના ધારા ધોરણ મુજબ છુટ છાટ આપવામાં આવશે.

પગાર:

રૂ.50,000/- થી 1,60,000/-.

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

8/10/2022 ના રોજ અથવા તે પહેલાં તમામ સંબંધિત વિગતોની પ્રમાણિત નકલો સાથે અહીં આપેલ ફોર્મેટ મુજબ યોગ્ય રીતે ટાઈપ કરેલી અરજી સચિવ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, વહીવટી કચેરી બિલ્ડીંગ, ગાંધીધામ – કચ્છ, ગુજરાત – 370201 પર પહોંચવી જોઈએ.

આ પણ વાંચો: નેશનલ હેલ્થ મિશન વલસાડ ભરતી 2022

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી 2022 નોટિફિકેશન:

DPT એ મેડિકલ ઓફિસર પોસ્ટ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. આ ભરતીમાં કુલ 03 જગ્યાઓ પર ભરતી થવાની છે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.