Caller Name Announcer App – મોબાઇલમાં કોલ આવશે એટલે નામ બોલશે

Caller Name Announcer ઇનકમિંગ કોલ્સ માટે કોલરનું નામ બોલે છે. તમે ફોન પર નજર નાખો તે પહેલાં તમને જણાવવું કે કોણ ફોન કરી રહ્યું છે. કૉલર નેમ એનાઉન્સર કૉલર આઈડી ફંક્શન સાથે જોડાયેલ છે, જે ઘોષણાકર્તા ઍપને અજાણ્યા કૉલર્સને ઓળખવા સક્ષમ બનાવે છે જેથી તમને ખબર પડે કે તમારે કૉલ સ્વીકારવો જોઈએ કે નહીં.

હવે ભારત ડિજિટલ બની ગયું છે, આ મજેદાર એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર આવે છે અને તેમાં અદ્ભુત સુવિધાઓ છે. આ એપ તમારા ફોનમાં કોલ કરનાર વ્યક્તિનું નામ બોલશે. તમારે વારંવાર ફોન જોવાની જરૂર નથી, તમારો ફોન તમને કહેશે કે કોણ કોલ કરી રહ્યું છે.

Caller Name Announcer App

Caller Name Announcer

તમે Google Play Store પર Caller Name Announcer App સર્ચ કરશો એટલે તમને ઘણી એપ્લીકેશન જોવા મળશે. તમે કોઇપણ એક એપ્લીકેશન તમારા મોબાઇલ કે ટેબ્લેટ પર ઇન્સ્ટોલ કરી શકો છો. કૉલર નામ એનાઉન્સર મોબાઇલ પર ઇન્સ્ટોલ થઇ ગયા બાદ કોઇપણ વ્યક્તિ તમને જ્યારે કોલ કરશે એટલે તમારા મોબાઇલ પર તે વ્યક્તિનું નામ બોલશે.

કૉલર નામ એનાઉન્સર એપનો ફાય્દો શું છે?

આ એપનો મોટો ફાયદો એ છે કે જ્યારે યુઝર્સ ડ્રાઇવિંગ કરતા હોય અથવા કોઈ અગત્યનું કામ કરતા હોય અને તમે કોઈપણ ઇનકમિંગ કોલ કે ટેક્સ્ટ મેસેજ સ્વીકારી શકતા નથી અથવા અંધ અને દૃષ્ટિહીન વપરાશકર્તાઓ સરળતાથી જાણી શકે છે કે કોણ કોલ કરી રહ્યું છે.

Caller Name Announcer App કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • સૌ પ્રથમ તમારા મોબાઇલમાં ગૂગલ પ્લયે સ્ટોર ખોલો.
  • ત્યારબાદ, સર્ચ બોક્ષ પર ક્લિક કરો.
  • સર્ચ બોક્ષમાં “Caller Name Announcer” ટાઇપ કરો.
  • સર્ચ કર્યા પછી ઘણી એપ જોવા મળશે,
  • કોઇ એક એપને “ઇન્સ્ટોલ” બટન પર ક્લિક કરો.
  • એપ તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ થઇ જશે અને તમે એપનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: ઘરે બેઠા પૈસા કમાવો: Google ની નવી App ડાઉનલોડ કરો