આણંદ નગરપાલિકા ભરતી 2022 – વાંચો નોટિફિકેશન

આણંદ નગરપાલિકા એ એન્જીનીયરની જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. આણંદ નગરપાલિકા ભરતી 2022 માં અરજી કરવા માંગતા ઉમેદવારો સત્તાવાર સૂચના વાંચી શકે છે અને અરજી કરી શકે છે.

આણંદ નગરપાલિકા ભરતી 2022

આણંદ નગરપાલિકા ભરતી 2022

સૂચના આણંદ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટનું નામ એન્જીનીયર
કુલ જગ્યા 02
લાયકાત બી.ઇ. સિવિલ/ ઇલેક્ટ્રિકલ
અરજીની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 15 દિવસની અંદર
(જાહેરાત પ્રકાશિત તારીખ: 16-09-2022)
જોબ લોકેશન આણંદ
રાજ્ય ગુજરાત
સત્તાવાર સાઇટ https://www.anandnagarpalika.com/

આણંદ નગરપાલિકા ભરતીની વિગતો:

પોસ્ટ કુલ જગ્યા નિમણુકનો પ્રકાર
એન્જીનીયર 02 11 માસ કરાર આધારીત

શૈક્ષણિક લાયકાત:

  • B.E. સિવિલ અથવા B.E. ઇલેક્ટ્રિકલ.
  • ૨ વર્ષનો અનુભવ તથા કોમ્પ્યુટર અંગેનું સી.સી.સી. પાયાનું પ્રમાણપત્ર.

ઉંમર મર્યાદા:

ઉંમર મર્યાદાનો જાહેરાતમાં ઉલ્લેખ નથી.

પગાર:

પસંદ થયેલ ઉમેદવારોને માસિક ફિક્સ રૂ.૧૬,૫૦૦/- આપવામાં આવશે.

આણંદ નગરપાલિકા ભરતી 2022 માં કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ શૈક્ષણિક યોગ્યતાના પ્રમાણપત્ર અને માર્કશીટની ખરી નકલ સાથેની અરજી જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી ભરતી 2022 – JRF પોસ્ટ માટે અરજી કરો

આણંદ નગરપાલિકા ભરતી 2022 નોટિફિકેશન:

આણંદ નગરપાલિકા એ સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જીનીયરની જગ્યા કરાર આધારીત ભરવા માટે ન્યુઝપેપરમાં સૂચના પ્રકાશિત કરી છે. આણંદ નગરપાલિકા ભરતી 2022 ઓફલાઇન છે એટલે ઉમેદવારોએ જાહેરાતમાટ આપેલ સરનામે મોકલવાના રહેશે. વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.