અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨, જાણો સંપૂર્ણ માહિતી

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ સહાયક સર્વેયરની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. આ ભરતીમાં ITI અથવા ડિપ્લોમા પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨
અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨

સૂચના અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨, જાણો સંપૂર્ણ માહિતી
પોસ્ટનું નામ સહાયક સર્વેયર
જાહેરાત નંંબર GISFS/202223/1
કુલ ખાલી જગ્યા 54 પોસ્ટ
લાયકાત ITI, ડિપ્લોમા
અરજી શરૂઆતની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ જુલાઇ 28, 2022
રાજ્ય ગુજરાતમાં નોકરી
દેશ ભારતમાં નોકરી
સત્તાવાર સાઇટ https://ahmedabadcity.gov.in/

શૈક્ષણિક લાયકાત:

ITI ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સર્વેયરનું નેશનલ ટ્રેડ સર્ટી. અથવા ડિપ્લોમા એન્જીનીયર.

ઉંમર મર્યાદા:

45 વર્ષથી વધુ નહી.

આ પણ વાંચો: HDFC Bank Recruitment 2022: 10 પાસ, 12 પાસ અને સ્નાતક ઉમેદવારો માટે નોકરી

પગાર:

રૂ.19950- ત્રણ વર્ષ સુધી ફીક્સ.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી ૨૦૨૨ માટે કેવી રીતે અરજી કરવી ?

  • AMC વેબસાઇટની મુલાકાત લો – www.ahmedabadcity.gov.in
  • Recruitment લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Apply Online પર ક્લિક કરો.
  • પછી તમે જરૂરી માહિતી ભરી શકો છો અને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો.

આ પણ વાંચો: KVIC Recruitment 2022 – 60 યંગ પ્રોફેશનલ જગ્યાઓ માટે અરજી કરો

AMC Recruitment 2022 Notification PDF Download:

AMC એ સહાયક સર્વેયરની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો 28-08-2022 ના રોજ અથવા તે પહેલાં ઑનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 54 ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે.

  • AMC Official Notification PDF: Download